ભારતના 10 અજીબ રેલ્વે સ્ટેશન, નામ જ જાણી લેશો તો કહી ઉઠશો વાહ! प्रभु क्या तेरी लीला…..

0

દેશની લાઈફ લાઈન બનેલું ભારતીય રેલ્વે રોજાના લાખો લોકોને પોતાના નેટવર્કના ચાલતા અહી થી ત્યાં લઇ જતા હોય છે. આ વચ્ચે ઘણા સ્ટેશન તમારી સામે આવતા હશે. તેમાંના અમુક નામ તો ખુબ જ અજીબ હોય છે. ઘણી વાર તો તે તમને હસાવાનું કામ પણ કરતા હોય છે. આજે એવા જ અમુક રેલ્વે સ્ટેશનો વિશે અમે તમને રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ. તેનું નામ સાંભળતા જ તમે હસી હસીને લોટ પોટ થઇ જાશો. 1. નાના રેલ્વે સ્ટેશન રાજસ્થાન માં છે. આ રેલ્વે સ્ટેશન સુબે નાં સિરોહી પીંડવારા નામની જગ્યા પર બનેલું છે. અહી થી સૌથી મોટું રેલ્વે સ્ટેશન ઉદયપુર છે.2. નાના રેલ્વે સ્ટેશનની જેમ સાલી રેલ્વે સ્ટેશન પણ રાજસ્થાનના જોધપુર જીલ્લામાં છે. આ રેલ્વે સ્ટેશન ઉત્તરી-પશ્ચિમી રેલ્વે થી જોડાયેલું છે. આ સ્ટેશનથી અજમેરની દુરી લગભગ 53 કિમી છે.
3. રાજસ્થાનનાં ઓઢનિયા ચાચા રેલ્વે સ્ટેશન પણ મજેદાર નામ છે. યાત્રીઓ આ નામને વાંચીને પણ અચરજમાં પડી જાતા હોય છે. આ સ્ટેશન સમુદ્ર તળથી ઊંચાઈ 224 મીટર પર બનેલું છે.4. તેલંગાના નાં ભુવાનાગીરી જીલ્લામાં બીબીનગર નામનું રેલ્વે સ્ટેશનનું નામ વાંચીને લોકોના ચેહરા ખીલી જાતા હોય છે, કદાચ તેઓને આ નામ ખુબ જ પસંદ આવે છે. આ સ્ટેશનથી મોટાભાગે લોકલ ટ્રેઈન ચાલે છે.5. આગળનું સ્ટેશન રાજસ્થાન છે, જેનું નામ સાંભળીને લોકો આશ્ચર્યમાં પડી જાય છે. તે જોધપુરમાં છે. આ સ્ટેશનમાં ને એક્સપ્રેસ ટ્રેન રોકાય છે.6. જાલંધરના એક ગામમાં કાલા બકરા નામનું રેલ્વે સ્ટેશન પડે છે. કાલા બકરા જગ્યા ગુરબચન સિંહ માટે ખુબ જ ફેમસ છે. તે સૈનિક હતા, જેને બ્રિટીશ કાલમાં અંગ્રજી શાસને સન્માનિત કર્યા હતા.7. આ રેલ્વે સ્ટેશનનું નામ ફન્નીએસ્ટ લીસ્ટમાં એટલા માટે શામિલ કરવામાં આવ્યું છે કેમ કે તેનું નામ બિલ્લી છે. જણાવી દઈએ કે સ્ટેશન ઉત્તર પ્રદેશના સોનભદ્ર જીલ્લામાં સ્થિત છે. અહીંથી પસાર થનારા દરેક અંજાન યાત્રીઓ આ સ્ટેશનનું નામ જોઇને વરંવાર બોર્ડ વાંચે છે કેમ કે તેઓને આ સ્ટેશનનાં નામ પર વિશ્વાસ જ નથી આવતો. યાત્રીઓ તેનું નામ વાંચીને હસી દેતા હોય છે.8. આ સ્ટેશન હરિયાણા નાં પાણીપત જીલ્લામાં પડે છે. આ સ્ટેશનનું નામ સાંભળીને લોકોના દિલોમાં દીવાનગી જાગી જાતી જાય છે કેમ કે આ સ્ટેશનનું નામ છે ‘દીવાના’  લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.