ભણેલી ગણેલી પત્નીએ આપ્યું પતિને શાક લેવા માટે લિસ્ટ, જૂઓ લિસ્ટ તમને પણ આવશે હસવું…..

0

મોટાભાગે સ્ત્રીઓને ઘરની બધી જ જવાબદારી હોય છે. અને મોટેભાગે પુરુષો નોકરી જ કરતાં હોય છે ને સાથે સાથે કાં તો છૂટી લેતા હોય છે અથવા તો જોબમાં બ્રેક લેતા હોય છે. પરંતુ સ્ત્રીઓને ક્યારેય છૂટી મળતી નથી એમને તો વર્કિંગ વુમન હોય કે હાઉફ વાઈફ પરંતુ ઘરના કામ કાજથી ક્યારેય છૂટી મળતી નથી. બીજા દેશોની તો ખબર નથી પરંતુ ભારત દેશમાં સ્ત્રીઓને 365 દિવસ કામ કરવું પડતું હોય છે. એવામાં આપણે સ્ત્રીઓને ઘરનું કામ કરવાવાળી બાઈ તો નથી કહી શકતા પરંતુ હા, ભારતીય સંસ્કૃતિ ને સભ્યતા અનુસાર ભારતીય સ્ત્રીઓને માતા લક્ષ્મીનું રૂપ કહેવામા આવે છે. ઘરનું કામ સંભાળતા સંભાળતા તે પતિનું બધુ જ કામ કરે છે ને સાથે સાથે તે એક બાળકની પણ જવાબદારી નિભાવે છે. ગણે તેવું કામ કરતાં કરતાં પણ એક બાળકની બૂમ સાંભળીતા જ કામ અધૂરું છોડીને તે બાળક પાસેપહોંચી શકે છે જ્યારે આ બધુ કરવું એક પુરુષ માટે સંભવ બિલકુલ નથી.

આમ જોઈએ તો શાકભાજી લેવાથી માંડીને ઘરની બધી જ જવાબદારી સ્ત્રીઓ જ મોટેભાગે નિભાવતી હોય છે. આજે અમે તમને હાઇસવાઈફ દ્વારા લખેલી એવી ચિઠ્ઠી લઈને આવ્યા છીએ જે જોઈએને તમને પણ ખૂબ હસવું આવશે. આમ જોઈએ તો મોટાભાગે તમે ઘરની સ્ત્રીઓને કરિયાણું કે શાકભાજીનું લિસ્ટ બનાવતા જોયું જ હશે..પરંતુ આજે વાત કરવાની છે એક ભણેલી ગણેલી પત્નીએ શાકભાજી લાવવાનું લિસ્ટ આપ્યું, જે લિસ્ટ જોઈને તમે હસવું નહી રોકી શકો.
ઘરની દરેક સ્ત્રીઓને માર્કેટિંગનું પણ ખાસ નોલેજ હોય છે. પછી ભલેને તે વાત બજરમાંથી મળતા કરોયાણાની હોય કે શાકભાજીની. જેવાકે ટામેટાં, ભીંડો ને બીજી બધી જ વાતની ઘરની સ્ત્રીઓને બધી જ જાણકારી હોય છે. માત્ર ઘરની સ્ત્રીઓ જ જણાવી સકે છે કે ઘરમાં કેટલા કિલો ટામેટાં ને કેટલા કિલો ડુંગળીની જરૂર હોય છે. એવામાં આજે અમે તમારી સામે એક ભણેલી ગણેલી વાઈફનું શાકભાજીનું લિસ્ટ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યું છે. તમને આ લિસ્ટ વાંચીને હેરાની થશે કે અંગ્રેજીમાં બનાવેલું લિસ્ટ કઈક આ પ્રકારનું છે. જેવી રીતે ફિજીક્સ અને કેમેસ્ટ્રીના છોકરાઓ દરેક વાત પર ડાયોદ્રામ બનાવે છે. એમ જ આ ભણેલી ગણેલી વાઇફે લિસ્ટની સાથે દરેક શાકભાજીનું ચિત્ર દોરીને તેના હસબન્ડને એ કહેવા માંગે છે કે આવું શાક હશે ને આવું શાક ન હોય…જે જોઈને એ સાબિત થશે કે એના હસબન્ડને જાણે કશી જ ખબર પડતી નથી.
આ પત્નીએ પોતાના પતિને લિસ્ટ અંગ્રેજીમાં બનાવી આપ્યું છે ને એ પણ ચિત્રો સાથે. એના પરથી એ સ્પસ્ટ સાબિત થાય છે કે તેના પતિની યાદદાસ્ત ખૂબ ઓછી હશે. કદાચ એટ્લે જ તેનો પતિ સબ્જી ખરીદવા માટે જ્યારે જતો હશે ત્યારે એ સબ્જીનો આકાર, રંગ ને કેવી સબ્જી લેવી જોઈએ ને કેવી નહી એ બધુ ભૂલી જતો હશે. એટ્લે જ એની પત્નીએ વચ્ચેનો રસ્તો શોધી કાઢ્યો ને લિસ્ટ અંગ્રેજીમાં તો બનાવ્યું સાથે સાથે એ પણ નોટ કર્યું કે આવા જ ટામેટાં લાવવા ને આવો જ ભીંડો લાવવો ને સાથે સાથે તે કેવું શાક છે તેનો આકાર સ્પસ્ટ કરી લિસ્ટની બાજુમાં જ તેના સુંદર નાના નાના ચિત્રો બનાવી આપ્યા હતા.

આ લિસ્ટ અને દોરેલા ચિત્રો જોઈને દરેક પોતાના વિચારો મુજબ ક્મેંટ કરી રહ્યા છે. અને આગળ પોતાના મિત્રોને પણ શેર કરી રહ્યા છે. એટલું જ નહી આ લિસ્ટ જોઈને એવી પણ ક્મેંટ લોકો કરી રહ્યા હે કે આ ભાઈની પત્નીને પ્તોડક્ટ મેનેજર બનાવી દેવી જોઈએ. તમે પણ આ લિસ્ટ જુઓ ને આગળ શેર કરો મજા આવશે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here