ભણેલા ગણેલા કરતા પણ વધુ કમાણી કરે છે આ 5 ચાઈલ્ડ આર્ટીસ્ટ, કમાણી જાણીને રહી જશો હૈરાન, જાણો કોણ કેટલું કમાઈ છે…

0

ફિલ્મ બજરંગી ભાઈજાનની મુન્ની તો તમને યાદ જ હશે. પોતાની માસુમિયતથી બધાનું દિલ જીતવાવાળી મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રા એક એવી સ્ટાર કીડ છે કે જે કોઈ ગ્રેજ્યુએટથી પણ વધારે કમાણી કરે છે. બોલીવુડની ઘણી એવી ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટીસ્ટ એવું કામ કરી જતા હોય છે જેના કિરદારને વર્ષો સુધી લોકો યાદ કરતા હોય છે, આટલી નાની ઉંમરમાં જ ચાઈલ્ડ લોકોનું દિલ જીતી લે છે અને સાથે જ સારી એવી કમાણી પણ કરી લે છે. અમે તમને મળાવવા જઈ રહ્યા છીએ આવા જ અમુક ચાઈલ્ડ આર્ટીસ્ટ જે લાખોમાં કરે છે કમાણી.

1. મિખાઈલ ગાંધી:

ક્રિકેટના ભગવાન સચિન તેંદુલકરની ઉપર બનેલી આ ફિલ્મ “સચિન આ બિલિયન ડ્રીમ” માં સચિનના નાનપણનો કિરદાર નિભાવાવાળા મિખાઈલ ગાંધી જેને 300 બાળકોમાંથી પસંદ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં તેનો કિરદાર ખુબ નાનો હતો પણ તેના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

2. હર્ષ માયર:

બોલીવુડ ફિલ્મ “I Am kalam” માં નજરમાં આવેલા ચાઈલ્ડ એકટર હર્ષ માયરે 2011 ના વર્ષમાં આ ફિલ્મમાં કામ કર્યું હતું. હર્ષ તે સમયે 6 વર્ષના હતા. તે સમયે તેને આ ફિલ્મ માટે એક લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

3. દિયા ચલવાદ:

બોલીવુડની હીટ ફિલ્મો ‘રોકી હેંડસમ’, ‘કિક’ જેવી ફિલ્મોમાં નજરમાં આવેલી આ ચાઈલ્ડ એક્ટ્રેસ દિયા ચલવાદની ક્યુંટનેસ અને એક્ટિંગ ફિલ્મમાં આપળે બધા જોઈ ચુક્યા છીએ. દિયાને આ ફિલ્મ માટે 25,000 રૂપિયા મળ્યા હતા.

4. સારા અર્જુન:

ઐશ્વર્યા રાઈ અને ઈરફાન ખાન ની ફિલ્મ ‘જજ્બા’ માં નજરમાં આવેલી ચાઈલ્ડ એક્ટ્રેસ સારા અર્જુનની એક્ટિંગ ફિલ્મ માં ખુબ સારી રીતે જોવા મળે છે. સારાને ફિલ્મના સમયે એક મોટા એક્ટ્રેસની જેમ બરાબરની સુવિધા મળી હતી. તેના માટે વૈનીટી વાન પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી.

5. હર્ષાલી મલ્હોત્રા:

બોલીવુડની સૌથી ક્યુટ ચાઈલ્ડ એક્ટ્રેસ બની ગયેલી હર્ષાલી મલ્હોત્રા સલમાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ માં નજરમાં આવી ચુકી છે. નાની ઉમરમાં જ પોતાની ક્યુંટનેસે દરેકના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. હર્ષાલીએ માત્ર 7 વર્ષની ઉંમરમાં જ 2 લાખ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ બાદ તે ખુબ ફેમસ બની ગઈ છે અને સાથે જ એવોર્ડ ફંક્શનમાં પણ નજરમાં આવી ચુકી છે.

Story Author: GujjuRocks Team

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.