ભગવાન શિવ ના આ મંદિર માં 500 વર્ષથી પ્રગટી રહી છે અખંડ જ્યોત….વાંચો આ મંદિર વિશે – હર હર મહાદેવ

0

શિવપુરી જિલ્લાની પિછોર તહસીલથી 25 કિમિ દૂર ખોડ ક્ષેત્ર માં લગભગ 700 વર્ષ પહેલાનું જૂનું ધાય મંદિર છે, જે માત્ર પિછોર જ નહીં પણ આસપાસના અનેક સેંકડો ગામના લોકોનું આસ્થા નું કેન્દ્ર છે. શ્રાવણ મહિનો શરૂ થતા જ આ મંદિર પર ભક્તો ની લાઈન લાગી જાય છે. આ મંદિર નું નામ ધાય મહાદેવ એટલા માટે છે કેમ કે અહીં પર સ્થિત ધાય ના વૃક્ષ ની નીચે થી આ શિવલિંગ નીકળ્યું હતું.મંદિર પરિસર માં શિવજી ના સિવાય 9 દેવીઓ ના અલગ અલગ મંદિર પણ છે. મંદિરના પુજારીએ જણાવ્યું કે આ મંદિર પર આગળના 500 વર્ષથી અખંડ જ્યોત પ્રગટી રહી છે. આ જ્યોત માટે ખોડ ના ગહોઈ સમાજ ના લોકો તેમાં ઘી અર્પણ કરે છે. એટલું જ નહીં આ મંદિર માં ભગવના શિવનું દરેક દિવસ અભિષેક કરવામાં આવે છે. અભિષેક તેમજ  શૃંગાર ની સામગ્રી ખોડ સમાજના ગહોઈ સમાજના લોકો ના ઘરોમાં થી એકઠી કરવામાં આવે છે. શ્રાવણનો મહિનો શરૂ હોવાની સાથે જ મંદિર પર પૂજા અર્ચના સહીત અન્ય ધાર્મિક કાર્યક્રમોમાં આયોજન પણ શરૂ કરવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here