બાઘાની ‘બાવરી’ ચલાવે છે ‘ચાર ચાર બંગડી વળી ગાડી’ ઓડી – આટલી સ્ટાઈલિશ છે….વાંચો આર્ટિકલ અને જુવો ફોટોસ

0

બાઘાની ‘બાવરી’ ચલાવે છે ‘ચાર ચાર બંગડી વળી ગાડી’ ઓડી – આટલી સ્ટાઈલિશ છે…. રિયલ લાઈફમાં એકદમ અલગ અને સુંદર દેખાય છે..

જ્યારે પણ તારક મહેતા કા ઉલટા ચશ્માં માં બાઘાની ગર્લફ્રેન્ડ બાવરીની એન્ટ્રી થાય છે ત્યારે કોઈપણ પોતાની હસી નહિ રોકી શકે, કેમ કે બાવરીનો કિરદાર પણ તેના અંદાજની જેમ એકદમ હાસ્યાસ્પદ છે. પણ અસલ જીવનમાં બાવરી ખુબ જ ગ્લેમર છે જે તમે આ ફોટો જોઇને સમજી જ જાશો.

તારક મહેતા કા ઉલટા ચશ્માં  માં બાવરી કનપુરિયાનો કિરદાર નિભાવી રહી છે.

સોરી ગલતી સે મિસ્ટેક હો ગઈ થી નાં નામને લઈને ફેમસ બાવરી બાઘાને ખુબ જ પ્રેમ કરે છે.

તેની પહેલા પણ તેણે સ્ટાર પ્લસની સીરીયલ ‘યે રિશ્તા ક્યા ક્હેલાતા હૈ’ માં પણ કામ કર્યું છે.

તેણે પહેલા પણ ઘણા ટીવી સીરીયલ અને ફિલ્મોમાં નાનો મોટો રોલ કર્યો છે.

અસલ જીવનમાં બાવરી ખુબ જ ગ્લેમર છે જે તમે આ ફોટોમાં જોઈ શકો છો.

જો કે બાવરીનું અસલી નામ મોનિકા ભદૌરિયા છે.

ઇસ પ્યાર કો ક્યા નામ દુ, સજદા તેરે પ્યાર મૈ માં પણ મોનિકાએ કામ કર્યું છે.

મોનિકા પટેલ નગરની રહેવાસી છે.

મોનિકાએ રોહિત શેટ્ટી નિર્દેશિત સિંઘમ રીટર્નસ માં પણ કામ કર્યું હતું.

મોનિકાએ એક ફિલ્મમાં પણ સાઈડ રોલ કર્યો હતો.

અસલ જીવનમાં બાવરી ખુબ જ ગ્લેમર, હોટ અને સુંદર છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!