ભાગેડુ વિજય મળ્યા હવે ત્રીજી વાર પરણવા જઈ રહ્યો છે… વાંચો અહેવાલ આ બનશે પત્ની – જુવો Photos

0

ઉમરમાં ખુબ જ નાની છે તેની ગર્લફ્રેન્ડ.

જો તમારી પાસે પૈસા છે તો મૌત બાદ સ્વર્ગના સપના જોવાની કોઈજ જરૂર નથી. તમે ધરતી પર પણ સ્વર્ગ બનાવી શકો છો. તમે તે પૈસાથી વધુ પૈસા બનાવી શકો છો અને પૈસા ન બને તો તો પૈસાની બદૌલત બૈંકથી હજારો કરોડો રૂપિયાની લોન લઇ શકો છો.પછી બાદ તે પૈસાથી પણ અય્યાશી કરી શકીએ છીએ. પછી જ્યારે બૈંક વાળા તમારી પાસે પૈસા વસુલવા માટે આવે ત્યારે તમે વિદેશ ભાગી શકો છો. ખુલ્લેઆમ વિદેશોમાં પાર્ટીઓ કરી શકો છો. અને તમારો કોઈ વાળ પણ વાકો ન કરી શકે કેમ કે દરેકના મો બંધ કરવા માટે તમારી પાસે પૈસા હોય છે. કઈક ખરાબ થાય તો માત્ર તે જ કે તમને દેશના કરોડો લોકોની હાય લાગી રહી હશે અને કદાચ તમે શાંતિથી ઊંઘ પણ ન લઇ શકો. પણ ત્યાં સુધી તો તમને પણ તેની આદત પડી ગઈ હોય છે.  

તમે વિચારી રહ્યા હશો કે આટલું બેશરમ કોઈ કેવી રીતે હોઈ શકે, તો વિજય માલિયા આ બાબતમાં એક કદમ આગળ નીકળી ગયા છે. જે હવે ત્રીજા લગ્ન કરવાની તૈયારીમાં છે. તમે પણ જાણો કે આખરે કોણ બનવા જઈ રહી છે માલિયાની ત્રીજી પત્ની.

1. બીવી નંબર-1:માલ્યાની પહેલી પત્નીનું નામ સમીરા છે. સીદ્ધાર્થ, વિજય અને સમીરાનો દીકરો છે.
2. બીવી નંબર-2:સમીરા બાદ માલ્યાનું દિલ પોતાની પાડોશી રેખા પર આવી ગયું હતું અને બાદમાં તેની સાથે લગ્ન કર્યા હતા.
3. બીવી નંબર-3:માલ્યાનું દિલ ત્રીજી વાર કિંગફિશર એયરલાઈન્સની ફ્લાઈટ એટેન્ડેડ પીન્કી લાલવાની પર આવ્યું અને હવે તેને પોતાની બીવી નંબર-3 બનાવાની તૈયારીમાં છે.
4. સાથે ફરાર થઇ હતી પીન્કી:જાણકારી અનુસાર પીન્કી દરેક મુસીબતમાં માલ્યાની સાથે ઉભી રહેતી હતી.ભારતથી પણ તે માલ્યા સાથે જ ફરાર થઇ હતી.
5. વર્ષોથી છે સાથે:પીન્કી અને માલ્યાનો રિશ્તો ઘણા વર્ષો પહેલાનો છે. બંને વર્ષ 2011 થી એકબીજા સાથે છે.
6. એયરહોસ્ટેજ પણ રહી ચુકી છે પીન્કી:ફ્લાઈટ અટેન્ડેડ ની સાથે-સાથે પીન્કી કિંગફિશરની એયર હોસ્ટેજ પણ રહી ચુકી છે, સાથે જ તે કિંગફિશરની એડમાં પણ નજરમાં આવેલી છે.
7. લીવ ઇન માં છે બંને:જાણકારી અનુસાર હાલ વિજય અને પીન્કીના લગ્ન નથી થયા પણ હાલ તેઓ લીવ ઇન માં રહી રહ્યા છે, તેઓએ હાલ માં જ પોતાની ત્રીજી એનીવર્સરીની ઉજવણી કરી છે.
8. કરી શકે છે લગ્ન.માલ્યા અને પીન્કી જલ્દી જ લગ્ન કરવાના છે. આ હિસાબે એ કહી શકાય છે કે જો હાથમાં પૈસા હોય તો ગમે તે કરી શકાય છે.
9. માલ્યાની ઘણી એવી પાર્ટીઝ કરી હોસ્ટ:પીન્કી એ માલ્યાની ઘણી એવી પાર્ટીઓ પણ હોસ્ટ કરેલી છે.
10. નથી થઇ અધિકારક પુષ્ટિ:હાલ માલ્યાના લગ્નની અધિકારક પુષ્ટિ નથી થઇ, પણ માલ્યાને જોઇને એક વાત જરૂર યાદ આવે છે કે ‘मनी है तो हनी है’।

લેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.