શિયાળામાં બીટ ખાવાથી થતાં લાભ જાણો ને આજથી જ બીટ ખાવાનું શરૂ કરી દો !!! 10 ચમત્કારિક ફાયદા વાંચો

0

શિયાળા માં બીટ આસાનીથી મળી જાય છે. શિયાળા માં સેહત બનાંવવી હોય એટલી બને.આજે આપણે જાણીશું બીટ નાં ફાયદા.

૧. બીટ માં બેટાસાયનિન નામ નું તત્વ હોય છે. જે બ્રેસ્ટ કેંસર ને રોકવામાં ફાયદાકારક બને છે.બીટ સ્કીન અને ફેફસા નું કેંસર રોકવામાં પણ ફાયદાકારક છે.

૨. બીટ નાં રસ નું સેવન ગાજર નાં રસ સાથે કરવાથી લ્યુકેમિયા ની બિમારી થી બચી શકાય છે.

૩. બીટ લીવર ને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થાય છે. તેમાં ફાઈબર ની માત્રા વધુ હોય છે જે લીવર માટે બહુ ફાયદાકારક થાય છે.

૪ . બીટ માં વિટામિન બી, લોહતત્વ, એંટીઓક્સિડેંટ ની ઉપસ્થિતિ વધુ હોય છે જે હ્રદય માટે ખૂબ ફાયદાકારક છે.

૫. બીટ નાં સેવન થી તાકાત માં પણ વધારો થાય છે.

૬. બીટ માં નાઈટ્રેટ હોય છે. જે શરીર માં નાઈટ્રીક એસિડ માં પરીવર્તન પામે છે. જે મગજ ની કોશિકાઓ ને સંવાદ કરવાની અનુમતિ આપે છે. માટે બીટ નાં સેવન થી મગજ ની ક્ષમતા વધે છે.

૭. બીટ નાં સેવન થી ડાયાબીટીસ માં પણ ફાયદો થાય છે.
૮. બીટ પેટ સંબંધિત બિમારીઓ ને દૂર કરવામાં પણ મદદ કરે છે.

૯. બીટ કેલ્શિયમ ની કમી ને દૂર કરે છે.
૧૦. બીટ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

Author: Bansri Pandya GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here