એડલ્ટ ફિલ્મોમાં જવા માટે સનીએ માં ને કહી હતી આ વાત, એક ખીતાબે બદલી નાખી જિંદગી….

0

ફિલ્મો કરતા વધુ પોતાના બેકગ્રાઉન્ડને લઈને ચર્ચામાં રહેનારી સની લીઓની આજે 37 મો જન્મ દિવસ મનાવી રહી છે. ‘બીગ બોસ’ સીજન 5 માં આવ્યા બાદ સનીની કિસ્મત એવી ખુલી ગઈ કે તેને ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટ ફિલ્મોમાં કાસ્ટ કરી લીધી. પોર્ન સ્ટાર થી લઈને બોલીવુડ ફિલ્મો સુધીની સફર સનીની ખુબ જ દિલચસ્પ રહી. સનીના બર્થ ડે પર આજે અમે તમને તેના જીવન સાથે જોડાયેલી અમુક અનકહી વાતો વિશે જણાવીશું.સની લીઓનીનું અસલી નામ કરનજીત વોહરા છે અને તે પંજાબની રહેનારી છે. સનીએ 50 કરતા પણ વધુ એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે અને 59 એડલ્ટ સોંગ ને પોતાના પતી ડેનીયલ લેબરની સાથે ડાયરેક્ટ કર્યું છે.
ખુબ જ ઓછા લોકો એ વાતને જાણતા હશે કે સની પોતાના જીવનમાં ઘણા સામાજિક કાર્ય કરનારી સંસ્થાઓ સાથે જોડાયેલી છે, જે કેન્સર પીડિતો માટે ફંડ એકઠું કરવાનું કામ કરે છે. સનીને જાનવરો સાથે ખુબ જ લગાવ છે અને ‘પેટા’ સાથે પણ જોડાયેલી છે.પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કદમ રાખતા પહેલા સની લીઓનીએ જર્મન બેકરી ‘જીફી લુબ’ માં કામ કર્યું હતું. સનીનું સપનું હતું કે તે નર્સ બને અને તેના માટે તેણે મેડીકલ સાઇન્સમાં પણ અભ્યાસ કર્યો હતો. આ દૌરાન સનીને ટૈક્સથી સંબંધિત પાર્ટ ટાઈમ નોકરી પણ મળી ગઈ હતી.સનીએ 19 વર્ષની ઉંમરથી જ એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાનું શરુ કરી દીધું હતું. કહેવામાં આવે છે કે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કદમ રાખતા પહેલા સનીએ શર્ત રાખી હતી કે તે માત્ર મહિલાઓ સાથે જ એડલ્ટ ફિલ્મ કરેશે.
સની ઘણીવાર મીડિયામાં પોતાના પતી ડેનિયલ અને તેના રીલેશનશીપ વિશે વાત કરી ચુકી છે. સાથે જ તેણે એ પણ કહ્યું હતું કે કોઈપણ ફિલ્મ તે ત્યાં સુધી સાઈન નથી કરતી જ્યાં સુધી તેનો પતિ ડેનિયલ તે કોન્ટ્રેક્ટને વાંચી ન લે.
‘જિસ્મ-2’ ફિલ્મ પહેલા સની લીઓનીને કોઈ બોલીવુડ ફિલ્મોમાં ઓફર મળી ન હતી. કહેવામાં આવે છે કે મોહિત સૂરી સનીને ‘કલયુગ’ ફિલ્મમાં કેમિયો માટે અપ્રોચ કરી હરી પણ સની તે સમયે મોટી ફી ની ડીમાંડ કરી રહી હતી જેને લીધે મોહિતે તેને કાસ્ટ ન કરી.વર્ષ 2010 માં સની લીઓનીનું નામ મૈન લીડીંગ મૈગેજીન ‘મૈક્સીક્મ’ ની 12 પોર્ન સ્ટાર એક્ટ્રેસેસની લીસ્ટમાં શામિલ થઇ ગયું હતું. એક ઈન્ટરવ્યું દૌરાન સનીએ કહ્યું હતું કે તેણે પોતાના પેરેન્ટ્સને ખુદ બતાવ્યું હતું કે તે પોર્ન સ્ટાર બનવા માગે છે. સનીએ આ નિર્ણય ત્યારે લીધો જ્યારે, ‘Penthouse’ કવર ઓફ દ ઈયર ની સાથે લગભગ 67 લાખ રૂપિયા જીતી હતી.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!