બસ હવે માત્ર આ કામ કરવાથી તમારા એકાઉન્ટ માં આવશે 20,000 રૂપિયા, આવી રીતે કરો આવેદન…..

0

મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવા માટે સરકારે એક મોટી યોજના ને લાગુ કરી છે. તેના અંતર્ગત જો તમે આ યોજનામાં જોડાઈ જાવ તો મોદી સરકાર સીધા તમારા એકાઉન્ટ માં 20 હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે. તમને જણાવી દઈએ કે આજકલ મહિલાઓ દરેક ક્ષેત્ર માં પુરુષોને ટક્કર આપી રહી છે. સાથે જ ઘણી એવી મહિલાઓ એવી પણ છે જેઓ શિક્ષિત હોવા છતાં પણ દર્દભર્યું જીવન જીવી રહી છે. આ હાલતમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવા માટે સરકારે CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર ખોલવા માટે તેઓને પ્રેરિત કરી રહી છે.

જાણો શું કરવાનું રહેશે:

આ યોજનાનો ફાયદો લેવા માટે સરકારે ન્યુનતમ શિક્ષા ની બાધ્યતા રાખી છે. જો તમે 10 મી પાસ છો તો આસાનીથી કોમન સર્વિસ સેન્ટર ખોલી શકો છો. તમને જણાવી દઈએ કે તમને બેઝિક અંગ્રેજી પણ આવડવું જોઈએ સાથે જ સ્થાનીય બોલી પણ આવડવી જોઈએ. જો તમારામાં આ વિશેષતાઓ છે તો તમે એક સારી ઇન્કમ પ્રાપ્ત કરી શકો છો.

આવી રીતે કરો આવેદન:

જો તમે આ દરેક શરતો ને પુરી કરી લો તો તમે ખુબ જ આસાન તરીકાથી કોમન સર્વિસ સેન્ટર ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને આવેદન જમા કરી શકો છો. તેના માટે તમારે એ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે કે તમારૂ આધાર કાર્ડ વેરિફાઇડ હોવું જોઈએ. સીએસસી ની ઓફિશીયલ વેબસાઈટ પર ઓટીપી આવશે અને તેનાથી તમારું રજીસ્ટ્રેશન થઇ જાશે.

તમારા એકાઉન્ટમાં આવશે 20 હજાર રૂપિયા:

તમને જણાવી દઈએ કે પુરી ફોર્મ ભરવાની પ્રક્રિયા થઇ ગયા પછી સીએસસી માં તમને આધાર કાર્ડ, પાન કાર્ડ, ઈલેક્શન કાર્ડ મતદાતા સૂચીમાં નામ જોડાવાના મોબાઈલ રિચાર્જ થી લઈને ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર સુધી ની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. તેના પછી યોજનાના અંતર્ગત કામ પૂરું કર્યા પછી સરકાર તમારા એકાઉન્ટમાં 20 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી દેશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here