બાપ રે બાપ…. જેવી રીતે આ મહિલા બેઠી છે, તસ્વીર નું તો વાઇરલ થવાનું જ હતું…

0

ઉપર વાળી તસ્વીર ને જોઈને સૌથી પહેલા મગજમાં આવે છે કે આપણે ખુદ પણ આવી રીતે બેસવાની કોશિશ જરૂર કરશું..આ તસ્વીર ન્યુયોર્ક સબવે માં લેવામાં આવી હતી, જેમાં એક અજ્ઞાત મહિલા પોતાના પગને ખુબ જ અવિશ્વસનીય તરીકાથી એક-બીજામાં ઉલજાવીને બેઠેલી જોવા મળે છે. આ તસ્વીરને અપલોડ કરવાની સાથે લખવામાં આવ્યું હતું કે, ””माफ कीजिए, क्या आप इस तरह बैठने से परहेज़ करेगी…? शुक्रिया…”

હવે આ ઉલજાયેલા પગની તસ્વીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ચુકી છે, અને લોકો આ મહિલાના પગને જોઈને હેરાન થઇ રહ્યા છે…આ પોસ્ટને અત્યાર સુધીમાં 8000,000 વાર જોવામાં આવી ચુકી છે.
બીજી તરફ માઈક્રો-બ્લોગીંગ ટ્વીટર પર ઘણા લોકોએ આવી રીતે બેસવાની કોશિશ કરી, અને અમુકે એવા લોકોને પણ શોધી નીકળ્યા, જેઓએ આ કોશિશ માં કામિયાબી હાંસિલ કરી છે.
આ જોવામાં ખુબ જ અજીબ લાગે છે, પણ કદાચ તે ખતરનાક નથી, તો તમે પણ ઘરે આવી રીતે બેસવાની કોશિશ કરી શકો છો, અને કામિયાબી મળી જાય તો તસ્વીરને શેયર જરૂર કરજો.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here