બેન્ક નીલામી કરી રહી છે સસ્તી કાર, માત્ર 1 લાખમાં જ મળી રહી છે ચમચમાતી કાર, ડાઉનપેમેન્ટ છે માત્ર 13,000 , કરો ક્લિક ને જાણો સંપૂર્ણ માહિતી !!!

0

બેંકોની કાર લોન ના ભરનાર પાસેથી કાર જપ્ત કરીને બેન્ક હવે એ ગાડીઓની નીલામી કરી રહી છે. આ નીલામીમાં કેટલીય ગાડીઓ અને કેટલાય કોર્મેશિયલ વાહનો પણ સામેલ છે. જે એકદમ સસ્તાભાવે મળી રહ્યા છે. તો તમે પણ આ નીલામીનો હિસ્સો બની શકો છો ને તમે એ ગાડી કે કોઈ વાહન તમારા ઘરે લાવી શકો છો. જાણો કેમ અને કેવી રીતે.

કેવી રીતે કરી શકો છો તમે અરજી –
તમારે આ નીલામીમાં સામેલ થવા માટે તમારે સૌ પ્રથમ તો bankauction.in માં જઈને તમારે વ્હીકલ કેટેગરીમાં જવાનું રહેશે અને એક અરજી ફોર્મ ભરવાનું રહેશે. માત્ર 1.35 લાખમાં મારુતિ રિટ્ઝ મળશે જેનો તમે પણ વિશ્વાસ નહી કરી શકો. અને તે દિલ્હી મહિપાલપૂર બેન્ક વેંચી રહી છે. મારૂતી રિટ્ઝ જેની રિજર્વ પ્રાઇઝ 1.30 લાખ છે. એમાં જો તમે બોલી લાગવા જઈ રહ્યા છો તો તમારે 5000 વધારે એટલે કે 1.35 લાખ આપવાના રહેશે અને તેનું ડાઉન પેમેન્ટ માત્ર 13000 રૂપિયા જ રાખેલ છે જે તમારે ભરવાનું રહેશે. આ જ બેન્ક બીજી એક મારૂતી રિટ્ઝ ની નીલામી કરી રહી છે જેની કિંમર 2. 10 લાખ છે જેનું બ્રિડ ઇંકરીમેંટ 5000 જેટલું રહેશે.

કોર્મેશિયલ વાહનો પણ સસ્તામાં :
જો તમે કોર્મેશિયલ વાહનો પણ લેવાની ઈચ્છા રાખો છો તો આ તમારા માટે બેસ્ટ સમય છે. કેમકે દિલ્હી કોર્પોરેશન બેન્ક sml isuzu ની cngc trunk પણ નીલામી કરી રહી છે. તેની રિજર્વ પ્રાઇઝ 260000 જેટલી છે. જો તમે આમાં બોલી લગાવવા માંગો છો તો તમારે 5000 વધારે આપવા પડશે.

1.60 લાખની ટાટા સુમો –
કોર્મેશિયલ બેન્ક દ્વારા ટાટા સુમોની પણ નીલામી થઈ રહી છે. જેનું મોડેલ 2013 નું છે. અને તેની રિજર્વ પ્રાઇઝ 1.60 લાખ રૂપિયા રાખવામા આવી છે. જો તમે આમાં બોલી લગાવવા માંગો છો તો તમારે 5000 વધારે આપવા પડશે.

બસની નીલામી –
કોડુંગલૂર બ્રાન્ચ એક અશોક લેલેન્ડ પીસીબી બસની પણ નીલામી થઈ રહી છે. કેરલ નંબરની આ બસની રિજર્વ પ્રાઇઝ બે લાખ રાખવામા આવી છે. અને તમારે અર્નેસ્ટ મહિના રૂપે 50000 આપવાના રહેશે જો જો તમારે બોલી લગાવવી છે તો તમારે 2 લાખ ને 10000 હજાર આપવાના રહેશે.

ટાટા નેનો કારની પણ નીલામી –
ચેન્નાઈની અક્ષય ઈમેઝિંગ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા નેનોની નીલામી થવા જઈ રહી છે, 2014 ના મોડેલની આ કારની રિજર્વ પ્રાઇઝ 1 લાખ રૂપિયા રાખવામા આવેલ છે. જો તમારે બોલી લગાવવી હોય તો 1.5 લાખ આપવાના રહેશે

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here