બાંધેલ લોટ ને ફ્રીઝ માં રાખવા ના નુકશાન જાણી લેશો તો બીજી વખત કયારેય એ ભૂલ નહીં કરો… માહિતી વાંચો

ઘણી વખત એવું થાય છે કે ખાવા નું બનાવ્યા બાદ જ્યારે લોટ બચે છે ,તો આપણે લોકો એને ફ્રીઝ માં રાખી દઈએ છીએ. પણ શું તમે જાણો છો કે આ તમારી આદત તમારા સ્વાસ્થ્ય પર કેટલી ખરાબ અસર કરે છે. તમને વાંચી ને થોડી હેરાની થશે , પણ એ સાચું છે. તમે વિચારતા હશો કે તમે તો હંમેશા એવું કરતા આવો છો. ચાલો જાણીએ કે ફ્રીજ માં રાખેલ બાંધેલ લોટ કેવી રીતે તમારા સ્વાસ્થ્ય નો દુશ્મન છે.

વૈજ્ઞાનિક તથ્ય

વિશેષજ્ઞો ની માનીએ તો લોટ ને ભીનો કરતા તુરંત એનો ઉપયોગ કરી લેવો જોઈએ નહીંતર એમાં એવા રાસાયણિક બદલાવ આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે છે. લોટ ને બાંધી ફ્રીઝ માં રાખવા થી ફ્રીઝ માંથી હાનિકારક કિરણો એમાં પ્રવેશ કરે છે અને એને ખરાબ કરી દે છે. જ્યારે એવા લોટ ની રોટલી બનાવી ને ખાવા માં આવે તો બીમારીઓ થવી સ્વાભાવિક છે.

ધાર્મિક કારણ

શાસ્ત્રો માં પણ કહ્યું છે કે વાસી ભોજન ભૂત નું ભોજન હોય છે. એવું મનાય છે કે જ્યારે ઘરો માં વધેલ બાંધેલ લોટ ફ્રીઝ માં રાખી દેવાય છે તો એ પિંડ સમાન બની જાય છે. ત્યારે ભૂત-પ્રેત આ પિંડ નું ભક્ષણ કરવા માટે ઘર માં આવવા નું શરૂ કરી દે. જે પરિવારો માં આવી આદત હોય છે ત્યાં કોઈ ને કોઈ પ્રકાર ની બીમારી અને આળસ નો ડેરો હંમેશા બની ને રહે છે.

વાસી લોટ ની રોટલી ખાવા થી થતી પરેશાની

-ગેસ ની સમસ્યા, -પાચન ક્રિયા પર અસર, -કબજિયાત ની સમસ્યા

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!