શુભ નું પ્રતીક છે આ છોડ, ઘર માં લગાવી દો પછી જુવો ચમત્કાર, લાભદાયી ફાયદાઓ વાંચો…

0

વાસ્તુશાસ્ત્ર ના અનુસાર અમુક છોડ ને ઘર કે પછી ઓફિસ માં લગાવવું શુભ માનવામાં આવે છે. આવા છોડ લગાવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે અને સમાજમાં માન-સમ્માન વધે છે. વાસ્તુસાસ્ત્ર માં આ છોડ ને ઘર કે ઓફિસ માં લગાવાથી સારા ભાગ્ય ની શરૂઆત થાય છે અને સકારાત્મક ઉર્જા નો પ્રભાવ વધે છે.1. વાસ્તુ ના હિસાબે વાંસ નો છોડ ખુબ જ શુભ હોય છે અને ભાગ્ય ને ચમકાવવામાં ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

2. વાંસ નો છોડ ઘરમાં આર્થિક મજબૂતી લાવે છે અને સાથે જ તેને ઘર માં રાખવાથી સકારાત્મક ઉર્જા નો પ્રભાવ પણ વધે છે.

3. વાંસ નો છોડ કાંચ ના વાસણ માં લગાવેલો હોય છે અને જેમાં પાણી ભેરલું હોય છે અને તેને ઘરમાં લગાવાથી સામાજિક સમ્માન માં વૃદ્ધિ થાય છે.

4. જે બાળકો ને ભણવામાં મન નથી લાગતું એવા ઘરોમાં વાંસ નો છોડ લગાવાથી બાળકોને ભણવામાં પુરુ ધ્યાન રહે છે અને મગજ અભ્યાસ ના પ્રતિ એકાગ્ર રહે છે.

5. વાંસ નો છોડ લગાવાથી તમારા ઘરમાં ક્યારેય પણ પૈસા ની ખામી નથી આવતી કેમ કે આ છોડ ધન ને પોતાની તરફ ખેંચે છે.

6. વાંસ નો છોડ ઘરમાં લગાવાથી પારિવારિક રિશ્તા માં મધુરતા આવે છે. પતિ-પત્ની ની વચ્ચે ખુશીઓ આવે છે અને પ્રેમ વધે છે.

7. વાંસ નો છોડ ઘર કે ઓફિસ માં લગાવાથી ત્યાંનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે અને નકારાત્મક ઉર્જા ને ઘર ની અંદર પ્રવેશ કરવા નથી દેતા.

8. તેને ઘરમાં લગાવતી વખતે અમુક વાતો નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કેમ કે છોડ જેટલો વધુ ફેલાય છે તેટલો જ તમારો સમય સારો રહે છે.

9. તેને ઘરમાં લગાવાના સમયે ધ્યાન રાખવું જોઈએ કે બાળકો ની પહોંચ થી દૂર તેને કોઈ ઊંચા સ્થાનો પર લગાવવું જોઈએ.

10. દરેક અઠવાડિયે તેનું પાણી બદલવું જોઈએ અને તેને રોજના અમુક સમય સુધી તડકામાં રાખવું જોઈએ.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here