બાળપણની યાદોનો પેટારો ખોલીને બેસ્યા છીએ, આ 20 તસ્વીરો જોઈને તમને પણ યાદ આવી જાશે તમારું બાળપણ…..

यादें मिठाई के डिब्बे की तरह होती हैं. एक बार खुला तो सिर्फ़ एक टुकड़ा नहीं खा पाओगे…

‘યે જવાની હૈ દીવાની’ નો આ ડાઈલોગ કેટલો સાચો છે. બાલ્કની માં ચા નો કપ લઈને જયારે યાદો ગણવા લાગીયે, તો લાગે છે કે કેટલા દૂર ચાલી આવ્યા છીએ આપણે,,,,કેટલા મોટા થઇ ગયા છીએ આપણે,,,,કેટલા બદલાઈ ગયા છીએ આપણે.

બાળપણની અમુક યાદો આવી જ રીતે ઉડીને હોંઠો પર સ્માઈલ છોડી જાતિ હોય છે. બાળપણની યાદોમાં સજેલી આ શૃંખલા પણ તમને યાદોની ડાયરીમાં લઇ જાશે.

1. પપ્પા ને જોઈતા હતા સારા માર્ક્સ અને આપણને આ:2. સારું છે કે તેને અઠવાડિયામાં એક જ વાર પહેરવા પડતા હતા.
3. આને ભૂલી તો નથી ગયા ને?4. આને જોઈને તે સમયે ચીઢ ચડતી હશે ને?:5. આ ભાઈ જેવું ટેલેન્ટેડ અમારે પણ બનવાનું હતું:
6. આને મિસ કરવું મુશ્કિલ જ નહિ પણ નામુમકીન હતું:
7. પેન્સિલ ચાવવી ખરાબ આદતબ છે, તેવું ટીચર કેહતા હતા પણ માનતું કોણ હતું:
8. લાખો દુઃખોની એક જ દવા હતી આ:
9. દાદા-દાદી અને નાના-નાની આવી રીતે વાત પહોંચાડતા હતા:
10. આમાં પણ મજા હતી:
11. આ ગીત તો અમે આજે પણ ગાઈએ છીએ:
12. મમ્મી ની પાસે આ ચીજો મળતી હતી:
13. પહેલૂ ક્રિકેટ બેટ તો આ જ જતું, પરીક્ષા માં તેનો ઉપીયોગ ક્યાં થતો હતો?:
14. પહેલો કેમેરો:
15.બાળપણમાં પપ્પા ની કોપી કરીને શેવ પણ કરવાની કોશિશ કરી હતી:
16.સ્ટીકર પર સારા અક્ષરે નામ લખ્યા કરતા હતા:17. ટીચર ની યાદ આવી ગઈ ને?:18. કદાચ જ કોઈ એપિસોડ મિસ કર્યો હશે:
19. બાળપણમાં આવી રીતે કુંડળી મિલાવતા હતા:
20. આને વગાળવું ખુબ ઓછા લોકોને આવડતું હતું પણ સ્ટાઇલ બધા મારતા હતા:Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!