બાળપણના દોસ્તે કર્યો આ મોટો ખુલાસો, કહ્યું આરબ જતા પહેલા શ્રીદેવી ની કેવી હતી હાલત?….વાંચો અહેવાલ

0

શ્રી દેવીના પાર્થીસ શરીરને મુંબઈ લાવ્યા બાદ અંતિમ દર્શન માટે સેલીબ્રેશન ક્લબમાં રાખવામાં આવ્યું હતું. અહી બોલીવુડની હસ્તીઓ અને સામાન્ય લોકો તેના અંતિમ દર્શન કરી શકશે. સાંજે 3.30 થી 5.30 વચ્ચે શ્રી દેવીનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવશે. આ વચ્ચે તેના બાળપણની સહેલી ‘પિંકી રેડ્ડી’ એ શ્રી દેવીને લઈને એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે.

પિંકી રેડ્ડીએ એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યું કે, ‘મેં મારી બહેનને ગુમાવી છે. શ્રી દેવીનું જવું મારા મારે એકદમ હેરાન કરી દેનારું છે. અમે એકદમ તૂટી ચુક્યા છીએ’. આગળ જણાવતા પિંકીએ કહ્યું કે, ‘મોહિત મારવાહના લગ્ન માટે UAE જતા પહેલા મેં શ્રી દેવી સાથે વાત કરી હતી. તે સમયે તેને થોડો બુખાર હતો અને તે ખુબજ થાકેલી મહેસુસ કરી રહી હતી’. પિંકીએ જણાવ્યું કે શ્રી દેવી એન્ટીબાયોટીક્સ લઇ રહી હતી.

પિંકીએ જણાવ્યું કે તેણે બોની કપૂર સાથે વાત કરી અને ત્યારે તે બિલકુલ તૂટી ચુક્યા છે. શ્રી દેવી અને બોની એકસાથે ખુબજ ખુશ હતા. તેને લાગે છે કે બંને વચ્ચે ક્યારેય પણ લડાઈ જગડો થતો ન હતો. શ્રી દેવીની મૌત બાદ જાત જાતનો આરોપ લગાવવો યોગ્ય નથી.

જણાવી દઈએ કે શ્રી દેવીની ડેડ બોડી જોઇને જહાનવી અને ખુશી અમ્મા અમ્મા! કહીને રડવા લાગી હતી. બંનેને સંભાળવું જાણે કે મુશ્કિલ હતું. તેઓની દુનિયા શ્રી દેવીને આવી હાલતમાં જોઇને જાણે કે ખતમ જ જથી ગઈ. કજીન સોનમ કપૂર, અને ચાચા અનીલ કપૂર અને સંજય કપૂર હાલ બંનેની સાથે છે અને તેઓને સંભાળી રહ્યા છે.

Story Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡