જેવું કે તમે બધા જાણો છો કે પ્રાચીન કાળ થી જ આપણા ભારત દેશ માં એક થી એક ઔષધિ નો ઉપીયોગ બીમારીઓના ઈલાજ માટે કરવામાં આવી રહ્યો છે. એવામાં આજે અમે તમને એક એવા ફળ વિશે કહેવા જઈ રહ્યા છીએ જે શારીરિક કમજોરી, નપુંસકતા અને અન્ય ઘણી બીમારીઓ ને જડમુળ માંથી દુર કરી દેશે. આ ફળ નું નામ बालम खीरा(બાલમ કાકડી,કાકડી ની એક જાતિ) છે. તેની અંદર ભરપૂર માત્રામાં ઘણા પોષક તત્વો રહેલા છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. આજે અમે તમને બાલમ કાકડી ના ફાયદા વિશે જણાવીશું.
બાલમ કાકડી ખાવાના ફાયદા:
બાલમ કાકડી નું ઉત્પાદન પુરા ભારતમાં થાય છે. તે 100 થી પણ વધારે બીમારીઓ ને જડ્મુળ માંથી ખતમ કરી નાખે છે. આ છોડ નો પૂરો ભાગ ઔષધિ ના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. બાલમ કાકડી નો પ્રયોગ ડાયાબિટીસ, ખીલ,નિમોનિયા, પથરી, ચામડી ના રોગ, રક્ત સ્ત્રાવ, ગઠિયા, દાંત નો દુઃખાવો, શરદી-ઉધરસ, પાચન, પેટ નો દુઃખાવો, આંતરડા માં સોજો, શીઘ્રપતન, વાળનું સફેદ થઇ જાવું અને કમર તથા હાડકાના સાંધાઓના દર્દ વગેરે જેવી 100 બીમારીઓને ખતમ કરી નાખે છે.જો કોઈ વ્યક્તિ ને પથરી છે તો આ ફળ તેઓના માટે એક રામબાણ ઈલાજ થી ઓછું નથી. તે તમારી પથરી ને ખુબ જ આસાન તરીકાથી બહાર કાઢી નાખે છે. પથરી ને બહાર કાઢવા માટે તમારે બાલમ કાકડી ની સારી રીતે સુકવણી કરવાની છે અને પછી તેને સારી રીતે પીસીને ચૂરણ બનાવી લો. આ ચૂરણ માં એક ચમચી સંચર ભેળવીને રોજ રાતે સુવાના સમયે 5 ગ્રામ પાણી સાથે લો. અમુક જ દિવસોમાં તમારી પથરી બહાર નીકળી જાશે. કોઈ વ્યક્તિ કે કોઈ બાળક ને તાવ કે નિમોનિયા રોગ હોય તો તે વ્યક્તિ ને બાલમ કાકડી ની છાલ પીસીને સવાર સાંજે ખાલી પેટ પીવડાવો, તેનાથી જલ્દી જ ફરક દેખાવા લાગશે.
Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
