જન્મ આપતી 16 મહિલાઓની તસવીર જોઈને તમે કહેશો ‘ આ જિંદગી ગલે લગા લે ……….

0

કોઈને મરવું જેટલું સરળ છે, તેતાળું જ કઠિન છે કોઈને નવું જીવન આપવાનું. એક વ્યક્તિને જીવન આપવું તે ખુબ સુંદર છે તે અનુભૂતિથી, એક માતા તરીકે સારી રીતે તૈયાર કરવામાં આવે છે. માતા હોવાનું કદાચ વિશ્વની સૌથી અજાયબી પ્રક્રિયાઓમાંનું એક છે. કુદરતએ આ કામ માટે સ્ત્રીને જરૂરી હિંમત અને પ્રેમાળ સ્વભાવ આપ્યો છે જેના કારણે જ એક સ્ત્રી જ બાળકને જન્મ આપી શકે છે. તે માત્ર એક સ્ત્રી જ કરી શકે છે.

આજે અમે તમને બાળકના જન્મ સમયની એવી ફોટો દેખાડવા જઈ રહ્યા છીએ કે એ ક્ષણ ખાસ બની જશે. આવું જીવનમાં એક કે બે વાર જ બનતું હોય છે તેથી આ પ્રક્રિયા એક્દમ ખાસ છે,

1. આ બાળકનો જન્મ Amniotic Sacમાંથી જ થયો છે. Amniotic Sac માના ગર્ભમાં આવેલી સૌથી પાતળી થેલી છે જે માતાના ગર્ભમાં બાળકને એકદમ સુરક્ષિત રાખે છે.
2. આ 7 વર્ષની છોકરી તેની મમ્મીની સફરમાં પોતાની માતાને એકલા છોડી જવા માંગતી નહોતી. તેથી સીધી જ પાણીના ટ્બમાં કૂદી ગઈ ને તેની માતા પણ ખૂબ ખુશ થઈ ગઈ હતી. તેણીએ તેની પુત્રીને ઘણી પસંદ કરી હતી.

3. સીજેરિયન ઓપરેશન દ્વારા જન્મી આ બાળકી એટલી જ હેલ્ધી છે જેટલી કે નોર્મલ ડિલિવરીથી જન્મેલ બાળકી.

4. 6 આંગળીઓ સાથે જન્મ્યો છે આ બાળક. બધાએ પહેલીવાર જોયું હતું કે તેની આંગળીમાં હાડકું ન હતું પણ ખાલી નખ જ હતા.

5. Water Birth, આ સમયે અપનાવવું જોઈએ આ પ્રાકૃતિક રીતમાની એક આ ફોટામાં માં તેના બાળકના જન્મ સાથે જ ખુશીથી રોવા લાગી હતી.

6. Umbilical Cord એ એવી દોર છે જે માં અને બાળકને એકબીજા સાથે જોડી રાખે છે. ભ્રૂણમાંથી શિશુ બનવાની પ્રક્રિયામાં તેનું યોગદાન ઘણું છે.

7. માની કોખમાં કેટલી શાંતિ હતી. કૈંક આવું જ કહી રહી છે આ બાળકી.

8. કોણે કહ્યું કે જ્ન્મ ખાલી એક રીતે જ થઈ શકે છે. ? માં એ પોતાના બાળકને જ્ન્મ આપવા માટે આ રીત પણ અપનાવી હતી.

9. જ્ન્મ આપવાનો આ રસ્તો બધી જ મહિલાઓ અપનાવે છે. આમાં ચમેલી અને લવેન્ડરના ફૂલોનો પહેલેથી જ ઉપયોગ કર્યો ચ. જે આવનાર બાળક માટે બેટર ને ખુશબુદાર વાતાવરણ બની રહે.

10.આટલું બધુ કષ્ટ ને પીડા સહમ કરીને પણ આ માં એના આવનાર બાળકનો બેબાકલી બની રાહ જોઈ રહી છે.

11.આ માં ને તેના બાળક માટે બાથ ટબ સૌથી સુરક્ષીત જગ્યા લાગી.

12. એક માં બન્યા પછી એવું લાગ્યું કે જાણે વર્ષોથી દૂર હોય .

13. દુનિયામાં સૌથી શાંતિવાળી જગ્યા છે માનો ખોળો.

14. પિતા બનવાની ખુશી અને ઇંતજાર તેના ચહેરા પર જોઈ શકો છો. પોતાની પત્ની માટે પ્રાર્થના કરતો તમે એને જોઈ શકો છો .

15. ઘણા બધા લોકો Placentaથી અજાણ છે. પણ તે બાળકને જરૂરી સુરક્ષા પૂરી પાડે છે ને દરેક પ્રકારના ઇન્ફેકશનથી બચાવે છે.
16. દુનિયામાં આવેલ બાળક સૌથી પહેલા તેની માં અને માના દૂધને જ ગોટે છે. એક દાદી પહેલીવાર પોતાની માતાને તેના બાળકને દૂધ પીવડાવવામાં મદદ કરી રહી જોવા મળે છે.

જીંદગીનો સૌથી બેસ્ટ અનુભવ છે માતા બનવાનો, તમને જો આ ફોટા ગમ્યા હોય તો લાઈક કરો અને કોમેન્ટ કરો .

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here