બાળકો માટે 5 RS માં વડાપાવ વહેંચનાર આ સતીશભાઈની સ્ટોરી તમને શરીરમાં રુવાડા ઉભા કરાવી દેશે, અત્યાર સુધીની સૌથી બેસ્ટ સ્ટોરી.

0

મિત્રો મહેનત તો આપણે બધા જ કરીએ છીએ અને ભગવાન એનું ફળ પણ આપે છે સમય પર પણ શું આપણે કદી આવી આકરી મહેનત કરેલી છે જેમ સતીશભાઈ એ કરેલી છે ? ના રહેવા માટે ઘર, ના ખાવા માટે ખોરાક, ના પહેરા માટે કપડા.. પણ છતાય ક્યારેય હિંમત ના હારી અને પોતાની જાત મહેનતથી આગળ વધ્યા.. તો ચાલો મિત્રો આજે જાણીએ સતીશભાઈ લાઈફની સ્ટોરી..

શ્રી સતીષ ગુપ્તા એ સાચા મુંબઇકરનું આદર્શ ઉદાહરણ છે. તે કહે છે કે, “જે લોકો તોફાનનો સામનો કરવા માટે હિંમત ધરાવે છે, તેઓ મુંબઈમાં તેમના લક્ષ્યો સુધી પહોંચે છે. મુંબઇ મારા માટે ખૂબ જ વિશિષ્ટ છે.હું મુંબઇ આવ્યો ત્યારે હું ટૂંકા પેન્ટ પહેરતો હતો પરંતુ હવે હું સંપૂર્ણ પેન્ટ પહેરે છું

 

સવારે 6 વાગે ઉઠું છું, હાથપગ ધોઈને બટેટા બાફવા મુકું છું પછી ઘર માટે નાસ્તો બનવું છું, સવારે 6 વાગે ઉઠું છું, હાથપગ ધોઈને બટેટા બાફવા મુકું છું પછી ઘર માટે નાસ્તો બનવું છું, ઘરમાં અમે નાસ્તો બધા મળીને કરીએ છીએ ..  9:૩૦ વાગે અમે કાર્યક્રમ શરુ કરીએ છીએ  ડુંગળી કાપવાનું વેગેરા વેગેરા , આ બધું કરતા કરતા 11 વાગી જાય છે ..11:30 જામી લે છે


ઝીંદગી ગરીબીથી શરુ થઇ, મારા પિતાજી શિક્ષા નહિ આપી શક્ય, બસ 7 વિ સુધી ભણાવી શક્યા..આજે મારી પાસે મુંબઈમાં ઘર છે, સુખી પરિવાર છે, એમના માટે મેં ખુબ મહેનત કરી છે .. 10 વર્ષ કેટરિંગ ફિલ્ડમાં કામ કર્યું .. કારીગર ના કપડા પણ ધોયા છે ..વાસણ સાફ કાર્ય છે ..125 માં કરી નોકરી, કર્જા નથી કર્યો કદી ઝીંદગી માં ..

આજુ બાજુ વાળા પાસેથી કડી એક રૂપિયો પણ નથી માંગ્યો, વરસાદની મોસમમાં એટલું પાણી આવતું કે ઉપરનું પતરું તુંટી જતું. છોકરાઓને પ્લાસ્ટિક ઓઢીને સુવડાવતા.. આવા દિવસો કાઢેલા છે.. પણ હિંમત કદી નથી હારી, આજે પણ છોકરીઓને સપોર્ટ કરું છું , છોકરાઓને કહે છે અમે તમને સપોર્ટ કરીશું તમે અમને સપોર્ટ આપો..અમારા હાથ માં ભગવાને આપેલી કળા છે. અમે દુનિયા ને દેખાડીશું અમારા વડાપાવ કેવા ટેસ્ટી છે ..

રોજીંદા લાઈફમાં દુનિયાભરના લોકો વડાપાવ ખાવા આવે છે. આજે અમે અમારા પગ પર ઉભા છીએ. આખા મુંબઈમાં જે પણ લોકો ને સસ્તામાં પેટ ભરવું હોય એ લોકો માટે વડા-પાવ ખુબ જ ફેમસ છે ..
વડાપાવ ની હિસ્ટ્રી ઘણી જૂની છે, જયારે લોકો પાસે પૈસા નોતા પૂરી થાળી જમવાના ત્યારે અમુક લોકો રોડ પર લારી લગાવતા.અને વહેંચતા, વડાપાવ એવી વસ્તુ છે જેમાં માણસને જાજુ વિચારવાની જરૂર નથી હોતી .
જો પોકેટમાં 50 રૂપિયા હોય તો 4 માણસ વડાપાવ ખાઈને ભૂખ્યું પેટ શાંત કરી શકે છે ..


સતીશભાઈ સ્કુલ કે પછી કોલેજના સ્ટુડંટ  માટે ફક્ત 5 Rsમાં વડાપાવ વહેંચે છે.. સતીષભાઈ બાળપણમાં 2 રૂપિયામાં વડાપાવ ખાતા અને એ એવું ઈચ્છે છે કે છોકરાઓ સસ્તા માં વડાપાવ ખાય કારણકે બાળકોની પોકેટમની સાવ ઓછી હોય છે.. અમે બધી સ્કુલના છોકરાઓ ને ફક્ત 5 રૂપિયામાં વડાપાવ વહેંચીએ છીએ ..


સતીશભાઈએ કહ્યું કે જયારે સ્કુલના બાળકો 5 RSનું વડાપાવ ખાઈને પાણી પીને નીકળે છે અને એના ચેહરા પર જે ખુશી જોવા મળે છે એ જોઇને ખુબ આનંદ થાય છે આગળ સતીશભાઈ કહે છે કે ભલે અમે બાળકોમાંથી ના કમાઈએ તો વાંધો નહિ પણ  ..અમે બાકીના લોકો ને 10 RSમાં વડાપાવ ખાય એમાંથી તો કમાણી થાય છે


સતીશભાઈના વાઈફ કહે છે ઉપરવાળા ની દુવાથી ઘરમાં કઈ કમી નથી ટીવી છે, ફ્રીજ છે, ગાડી છે, ક્યારેય આ ફેસીલીટી સપનામાં પણ નોતી વિચારી  ..


ભગવાન છે બધી જ જગ્યાએ..ના માનવાવાળા નથી માનતા કે ભગવાન છે જ નહિ .. આજની તારીખ જોઈએ તો ભગવાન બધી જ જગ્યા છે . જ્યાં જોશો ત્યાં મળશે . પણ તમે પ્રેમ અને શ્રદ્ધા થી જુવો .. જરૂર દેખાશે..
મુંબઈ એક એવી નગરી છે જ્યાં બધુજ શક્ય છે, હિંમત કરીને લોકો 400-500 RS કમાઈ શકીએ ..

Watch Video:

 

મિત્રો તમે આ આર્ટીકલ www.gujjurocks.in પર વાંચી રહ્યા છે, જો તમને પસંદ પડે તો શેર કરો  આર્ટીકલ વાંચવા બદલ ખુબ ખુબ આભાર..

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here