‘બજરંગી ભાઈજાન’ ની મુન્ની હર્ષાલી મલ્હોત્રાએ પોતાના ઘર પર કરી નવરાત્રી ની પૂજા, ઈન્ટરનેટ પર છવાઈ ગઈ આ સુંદર તસ્વીરો….

0

ગુલાબી રંગના સૂટમાં માથા પર બિંદી લગાવેલી હર્ષાલી મલ્હોત્રા ખુબ જ ક્યુટ લાગી રહી છે. હર્ષાલીની આ તસ્વીર નવરાત્રીનાં પૂજા સમયની છે. જેવું કે તમે તેના હાથમાં પૂજાની થાળી જોઈ શકો છો. મુન્નીની તસ્વીર જો કે હર કોઈને પસંદ આવી રહી છે પણ ryugondesso નામના એક યુઝરે હર્ષાલીના દુપટ્ટાને હિજાબ બોલી દીધું. આ તસ્વીરને જોઇને એક યુઝરે કમેન્ટ માં લખ્યું કે, So sweet hijab..

એથનિક લુકમાં હસી રહેલી હર્ષાલીની આ તસ્વીર પણ સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવામાં આવી રહી છે. ગુલાબી રંગ ના સુટમાં માથા પર બિંદી લગાવેલી હર્ષાલી મલ્હોત્રા ખુબ જ ક્યુટ લાગી રહી છે.   

હર્ષાલીની અપકમિંગ ફિલ્મ નાસ્તિક છે.

તેણે દબંગ ની સાથે એક ફિલ્મ કરીને પુરા વિશ્વમાં પોતાની પહેચાન બનાવી છે. ચીનના લોકો પણ આ પ્યારી બાળકીના અભિનયને ખુબ પસંદ કરી રહ્યા છે. સાથે જ પાકિસ્તાનમાં પહેલાથી જ હર્ષાલી દરેકની ફેવરીટ બની ચુકી છે.
હર્ષાલીનો સ્ટાઈલીશ અંદાજ,

બજરંગી ભાઈજાનમાં ભલે હર્ષાલીએ એક ગુંગી બાળકીનો કિરદાર નિભાવ્યો હોય પણ પોતાની રીયલ લાઈફમાં તે ખુબ જ વાતો કરે છે.

હર્ષાલીનો ફોટોશૂટ.

શ્રદ્ધા કપૂર સાથે હર્ષાલી.

લેખન સંકલન: ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.