બજારમાં જુગાડની 17 નવી ટેકનીક આવી છે, તેને શીખી લો જીવન આસાન થઇ જાશે…..જુવો PHOTOS ક્લિક કરીને

0

ભગવાને ઇન્સાનોને બનાવ્યા, ઇન્સાનોએ જુગાડ બનાવ્યા. પૃથ્વી પર અન્ય કોઈ જીવ જુગાડું નથી હોતા. અને જો હોય તો તે પણ ઇન્સાનોની સંગતની જ અસર છે.જેઓએ જુગાડ વિધિમાં એટલી મહારત હાસિલ કરી લીધી છે જે આવનારી પેઢીને પણ ગર્વ થાશે..જુગાડની સૌથી મોટી વાત એ છે કે તેનો કોઈ ફોર્મ્યુલા નથી હોતો. દરેક જુગાડ પોતાનામાં એકદમ અલગ અને અનોખા છે.

આવો તો દુનિયાના આ અનોખા જુગાડને તમે પણ જોઈ લો…

1. મહેનતની રોટી આને જ કહેવાય છે.2. જરૂર મોટી હતી અને બોટલ નાની.
3. કેમ કે Bae ને મોટી ગાડી જોઈતી હતી.
4. આ જુગાડને દરેક સિગરેટ પીનારા જાણે છે.
5. બિયરની કોલા-બજારી.
6. ટુ-વીલર અને ફોર વીલર મળ્યું તો બન્યા થ્રી વીલર:
7. કોંગ્રેસનો હાથ વાઈપરની સાથે:
8. આવશ્યકતા આવિષ્કારન જનની છે.9. જ્યાં ચાહ ત્યાં રાહ.
10. આવા જુગાડ બેચલર્સ નાં બાથરૂમમાં આસાનીથી મળી જાશે.
11. ગ્રુપ Shoe-life:
12. કેમ કે માત્ર મોબાઈલ કરવથી કામ નહી બને.13. યે આરામ કા મામલા હૈ:
14. નાની ચીજ પણ ઘણીવાર મોટા કામમાં આવતી હોય છે.15. કામ કેવું પણ હોય, સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ.
16. ખરાબ સમયમાં જુગાડ જ કામ આવતું હોય છે.
17. કામથી જરૂરી કઈપણ નથી.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here