બહેન ને ભાઈ સાથે થયો પ્રેમ તો વચ્ચે આવી પોલીસ ને કર્યું આવું કામ, જાણશો તો ઉડી જશે હોશ…..

0

પ્યાર ક્યારે કોની સાથે થઈ જાય એ ખબર ન પડે, કારણકે પ્રેમ આંધળો હોય છે…અરે નહીં નહીં અમે તમને પ્રેમ ની થિયરી નથી જણાવતા ,પણ અમે તમને એક એવી સ્ટોરી થી રૂબરૂ કરાવીએ છીએ, જેને વાંચ્યા બાદ તમે પણ કહેશો કે ખરેખર પ્રેમ આંધળો હોય છે. લવ મેરેજ કરવા માં આજે પણ ઘણી પરેશાનીઓ આવે છે, જેને કારણે ઘણા કપલ એમની પ્રેમ કહાની અધૂરી છોડી દે છે, જેના પછી જીવન ભર એ ગમ માં રહે છે, પણ થોડા લોકો સમાજ ની પરવાહ કર્યા વિના ઝઘડે છે. ચાલો જાણીએ કે આપણા આ રિપોર્ટ માં શું ખાસ છે . યુપી ની એક છોકરી ને એના જ ભાઈ સાથે પ્રેમ થઈ ગયો. એ વાત ની જાણ જ્યારે ઘર વાળાઓ ને થઈ તો એમને સમાજ ના ડર ને કારણે એમનો સંબંધ પેહલા જ નકારી દીધો, પણ થોડા સમય પછી એમના લગ્ન પોલીસ એ કરાવવા પડ્યા. સૂત્રો અનુસાર છોકરી એના મામા ના ઘરે આવી હતી, જ્યાં એને મામા ના છોકરા સાથે પ્રેમ થઈ ગયો.એવા માં છોકરા ના મિત્રો એ છોકરી નું ધર્મ પરિવર્તન કરી ને લગ્ન કરાવી દીધા.પોલીસ નું કહેવું છે કે આ બાબત ખરખૌદ ના પાંચી ગામ ની છે, જ્યાં રહેવા વાળી છોકરી એના નાની ના ઘરે ગઇ હતી ,જ્યાં એને એના મામા ના છોકરા સાથે પ્રેમ થઈ ગયો, જ્યારે છોકરો સંબંધ માં એનો ભાઈ થાય, એવા માં બંને એ લગ્ન કરવા માટે પરિવાર વાળાઓ ને રાજી તો કરી લીધા,પણ ગામ વાળા ના ડર થી એ સંબંધ ને બહાર ન પાડ્યો. એવા માં પોલીસ ને માથાકૂટ વધવા ની જાણકારી દેવા માં આવી તો પોલીસ દુલ્હન અને દુલ્હા ને સાથે લઈ ને આવી.તમને જણાવી દઈએ કે છોકરી ને જ્યારે એના જ ભાઈ સાથે પ્રેમ થઈ ગયો, એના પછી છોકરા ના મિત્રો એ છોકરી ને ભરોસો આપ્યો અને એમના લગ્ન કરી દીધા. ગામ વાળાઓ ની માનો તો લગ્ન 6 મહિના પહેલા જ થઈ ચૂક્યા હતા,પણ એને છુપાવવા માં આવ્યા. એવા માં મંગળવારે જ્યારે લગ્ન ફરી એકવખત ગામ ની બહાર થઈ રહ્યા હતા તો ગામ વાળા આવી પહોંચ્યા,પણ પોલીસ ને પહેલે થી જ સૂચના આપવા માં આવી હતી, જેના પછી પોલીસ એ બંને ના લગ્ન મંદિર માં કરાવ્યા અને બધો મામલો શાંત પડી ગયો.આ રીતે ની વાતો એ વિચારવા પર મજબુર કરી દે છે કે શું આજે આપણે 21મી સદી ના ભારત ની વાત કરી રહ્યા છીએ, જ્યાં બે લોકો ને એમના પસંદ ન લગ્ન કરવા માટે લોકો આડે આવે છે, આ ક્યાં નો ન્યાય છે, જ્યારે યુવા સરકાર ને પસંદ કરે છે તો એમને એમનો હમસફર પસંદ કરવા નો અધિકાર નથી..?

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here