‘બાગી-2’ ની સફળતા બાદ રેસ્તરા માં મોંઘુ પર્સ ટાંગીને પહોંચી દિશા પટાની, કિંમત જાણીને રહી જાશો દંગ….

0

દિશા પટાની સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામિયાબી હાસિલ કર્યા બાદ હવે બોલીવુડમાં પણ પોતાનો જલવો વિખેરતી નજરમાં આવી રહી છે. હાલ માં જ દિશા અને તેનાં બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બાગી-2’ ને રીલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ખુબ જ સુપર હિટ સાબિત થઇ છે. આ ફિલ્મની લાગત માત્ર 65 કરોડ રૂપિયા હતી, પણ ફિલ્મે બોક્સ ઓફીસ પર 130 કરોડની કમાણી કરી સાથે જ વર્લ્ડ વાઈડ પણ આ ફિલ્મે 200 કરોડ રૂપિયા કમાયા છે.   હાલના દિવસોમાં ટાઈગર  શ્રોફની સાથે પોતાની ફિલ્મની કામીયાબીને એન્જોય કરતી નજરમાં આવી છે. તેના ચાલતા હાલમાં જ દિશા બાંદ્રાનાં એક પોપ્યુલર રેસ્તરામાં પહોંચી હતી. તેણે અહી પર્પલ કલરના ટ્યુબ ટોપની સાથે ડેનીમ સ્કર્ટ પહેરી રાખ્યું હતું. સાથે જ દિશાએ પોતાની સાથે એક વ્હાઈટ કલરનું સ્લીમ બેગ પણ કૈરી કરી રાખ્યું હતું.આ બેગના ચાલતા તે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી.
જણાવી દઈએ કે બાગી-2 ફિલ્મ ટાઈગર શ્રોફની બાગી નું સિકવલ છે. આ ફિલ્મની સ્ટોરી એક દિલ તૂટેલા ફૌજી પર આધારિત છે. ફિલ્મમાં ટાઈગર રોની નામના ફૌજી અને દિશા અનીતા નામની છોકરીનો કિરદાર નિભાવી રહેલા નજરમાં આવ્યા છે. આ દિવસોમાં આ અભિનેતાઓને દર્શકો દ્વારા ખુબ જ પ્રેમ મળ્યો. આ ફિલ્મની સકસેસ પાર્ટીનાં ચાલતા દિશા એક રેસ્તરા માં સૌથી મોંઘી બાઈકની સાથે પહોંચી હતી. સાથે જ તેના બેગની કીંમત 5 લાખ 54, 500 રૂપિયા હતી.     દિશાનો જન્મ બરેલીમાં થયો હતો. બાળપણથી જ તે ભણવામાં બહુ હોશિયાર હતી માટે તે વૈજ્ઞાનિક બનવાનું સપનું જોઈ રહી હતી. પણ 2011 માં લખનઉની એમટી યુનીવર્સીટીમાં બાયોટેકનાં અભ્યાસ દૌરાન તેણે મોડેલીંગની શરૂઆત કરી. પોતાની બાયોટેકનો અભ્યાસ કરવાની સાથે તેણે ફેશનની ફિલ્ડમાં પોતાની કિસ્મત આજમાવી અને 2013 માં તે ‘ફેમિના મિસ ઇન્ડીયા ઇન્દોર’ ની રનર અપ રહી. તેના બાદ લખનઉ માં કોલેજની ફેયરવેલ પાર્ટીમાં દિશાને મિસ કોલેજ તરીકે પસંદ કરવામાં આવી હતી સાથે જ મિસ લખનઉ કોમ્પીટીશન માં પણ ભાગ લીધો જેના બાદ તે પૈંટાલુન મોડલમાં ફર્સ્ટ રનરઅપ રહી. દિશાએ 2015 માં કેડબરી ડેયરી મિલ્કની એડમાં પણ કામ કર્યું હતું. આ એડની કામિયાબી બાદ તેને એક મોબાઈલ કંપનીનાં એડમાં કામ આપવામાં આવ્યું. એડ્સ થી પ્રભાવિત થઈને તેલુગુ ફિલ્મના ડાયરેક્ટર પૂરી જગન્નાથે તેને મુવી ‘લોફર’ માટે કાસ્ટ કરી. અહીંથી જ તેની ફિલ્મી દુનિયાની શરૂઆત થઇ હતી. જણાવી દઈએ કે દિશાએ બોલીવુડમાં ડેબ્યુ વર્ષ 2016 માં આવેલી ફિલ્મ ‘એમ એસ ધોની’ દ્વારા કર્યું. જેની કામિયાબી બાદ તે જૈકી ચૈનની સાથે ‘કુંગ ફૂ યોગા’ માં નજરમાં આવી હતી. જો કે આ ફિલ્મને બોક્સ ઓફીસ પર ફ્લોપ કરી દેવામાં આવ્યું હતું. છતાં પણ દિશાની એક્ટિંગ ને લોકો દ્વારા ખુબ જ તારીફો મળી હતી. 

 લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણકોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.