બાઈક દેશે 90 KMPL પર માઈલેજ, આજે જ કરાવો આ નાનો એવો બદલાવ…ખાસ માહિતી વાંચો

આજ કાલમાં તો મોટાભાગનાં લોકો પાસે સ્પોર્ટ્સ બાઇક જ જોવા મળે છે. જેમાં બાઈકની સ્પીડ અને તાકાતની તો વાત જ શું કરવી. જોરદાર આપે છે.આ બાઈકની સ્પીડને બીજું કોઈ બાઇક ટક્કર ન આપી શકે. પરંતુ જો માઇલેજની વાત કરીએ તો આ બાઈક માઇલેજમાં માત ખાઈ જાય છે. તો આજે અમે તમને બાઈકમાં એવા બદલાવ કરાવવા વિષે બતાવવા જઈ રહ્યા છીએ. જે કારવવા માત્રથી જ તમારું બાઈક દેશે 90 KMPL પર માઈલેજ. તો ચાલો જાણીએ એ બદલાવ વિશે.

આ બદલાવોથી બધે છે બાઈકની માઈલેજ :

1. જે બાઈકમાં મોટા ટાયર હોય છે. એ બાઇકની માઈલેજ ખૂબ ઓછી હોય છે તો સૌ પ્રથમ તો તમે તમારા બાઈકમાં પાતળાં ને નાના ટાયર ફિટ કરાવો.2. હમેશા પેટ્રોલની ટાંકી ફૂલ રાખવાથી તમારા બાઇયકની માઈલેજ ખૂબ વધી જાય છે.
3. બાઈકમાંથી નકામી ને વજનદાર વસ્તુઓ કઢાવી નાખવી જોઈએ. કેમકે વજનદાર વસ્તુઓના કારણે બાઈકની ઓછી માઈલેજ મળે છે.
4. તમારા બાઈકમાં હમેશા સારી બેટરી જ લગાવો. કેમકે એનાથી બાઇકની માઇલેજમાં વધારો થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!