બચ્ચન બહુ Antilia માં મળવા ગઈ નીતા અંબાણીને, પહેર્યું લાખોનું ટ્યૂબ ગાઉન- ભાવ જાણીને પગ નીચેથી જમીન ખસકી જશે..

44 વર્ષેય ઐશ્વર્યા રાય બચ્ચન આજકાલની હિરોઈન્સને ફેશનમાં માત આપે છે. ઐશ્વર્યા જ્યારે પણ કોઈ ઈવેન્ટ કે ફંક્શનમાં હાજર રહે ત્યારે તની સ્ટાઈલ આગવી જ હોય છે. હાલમાં જ ઐશ્વર્યા રાય મુકેશ અંબાણીની ડિનર પાર્ટીમાં જોવા મળી હતી. આ ડ્રેસની કિંમત 3 લાખ 70 હજારનું ગાઉન પહેરીને ગઈ હતી. આ એક કેઝ્યુઅલ ડિનર પાર્ટી હતી અને તેમ છતાંય એશે આટલો મોંઘો આઉટફિટ પહેર્યો હતો.

પીળા રંગનું ટ્યૂબ ડ્રેસ ગાઉનઃ

ઐશ્વર્યાએ પીળા રંગનો ટક્સિડો ગાઉન પહેર્યું હતું. આ ગાઉન એલેક્સિસ માબિલ Fall Winter 2017-18 કલેક્શનમાંથી પસંદ કરવામાં આવ્યું હતું. આ ગાઉનની અંદાજિત કિંમત 3 લાખ 70 હજાર રૂપિયા છે. આ ગાઉન સાથે એશે લુઈ બિતોનું ક્લચ સાથે રાખ્યું હતું. એશની સ્ટાઈલિસ્ટ આસ્થા શર્માએ સોશ્યિલ મીડિયામાં એશના લુકની તસવીરો શૅર કરી હતી.

Source: DivyaBhaskar

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!