બબીતા જી ને એક વ્યક્તિએ પૂછી લીધું કે એક રાત નો શું ચાર્જ છે? આપ્યો આવો કરારો જવાબ…

0

ટીવી ઇન્ડસ્ટ્રી ની જાણીતી અભિનેત્રી મુનમુન દત્તા જે ફેમસ શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં માં બબીતા જી નો કિરદાર નિભાવી રહી છે.મુનમુન ના ફેન્સ ની વાત કરીયે તો તેના લાખો લોકો ચાહનારાઓ છે. મુનમુન ના ફેન્સ તેની સુંદરતા ના દીવાના રહ્યા છે.
જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર મુનમુન ખુબ જ એક્ટિવ રહે છે અને તે મોટાભાગે અલગ અલગ મામલાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરતી રહે છે. હાલમાં જ મુનમુન એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના શો ના નવરાત્રી એપિસોડ ની ઘણી તસ્વીરો પોસ્ટ કરી હતી.મુનમુન ના ફેન્સ ને પણ તેનો આ અવતાર ખુબ પસંદ માં આવ્યો હતો અને તેની તસ્વીરો ને 1 લાખ થી વધુ લોકો એ પસંદ કરી છે અને ઘણી સકારાત્મક કૉમેન્ટ્સ પણ મળી છે.જો કે, સોશીયલ મીડિયા પર દરેક પ્રકારના લોકો મળી આવે છે, અમુક એવા પણ છે જેઓ મુનમુન ના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ગંદકી ફેલાવવા માટે જરા પણ અચકાતા નથી અને એમાંના જ એકે તો એવું પૂછી લીધું કે તે એક રાત માટેનો કેટલો ચાર્જ લે છે.એવામાં મુનમુન એ પણ તેનો કરારો જવાબ આપ્યો હતો.

મુનમુને કહ્યું કે,”તું અહીં ભીખ માંગવા માટે શા માટે આવ્યો છે? શું તું તારી ઔકાત ભૂલી ગયો છે? જેટલો તારો ચેહરો બકવાસ છે એટલી જ બકવાસ તારી વાતો છે. કોઈ તારા પણ થૂંકે પણ નહિ. જો તારામાં હિંમત છે તો આગળ આવીને વાત કર, અને બીજી એ વાત કે મેં વિચાર્યું કે તને બ્લોક કરતા પહેલા તને તારી ઔકાત દેખાડી દઉં. તું એક અભણ માણસ છે, અને અહીંથી તારો આ બકવાસ ચેહરો લઈ જા અને કોઈ બીજી જગ્યા પર જઈને તારી ગંદકી ને ફેલાવ”.જો કે બબીતા એ અપમાનજનક ભાષા નો ઉપીયોગ કર્યો હતો છતાં પણ અમુક એવા લોકો હોય છે જેઓ સભ્ય શબ્દ ને નથી સમજતા અને તેઓને યોગ્ય રસ્તો દેખાડવાનો આ એકમાત્ર ઉપાય છે કે તે તેને જીવનભર સુધી ભૂલે નહિ.
User Question:

Babita Replied:

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here