બાબા રામદેવની સાથે કામ કરવાનો જબરજસ્ત મૌકો, થઇ શકે છે બમ્પર કમાણી…જાણો શું કરવાનું રહેશે? પતંજલિ ગ્રુપ માર્કેટમાં ફેલાવા માટે ખુબ પ્રયાસો કરી રહ્યા છે. હાલ માં જ પતંજલિએ દરેક મોટી ઈ-કોમર્સ કંપનીઓ સાથે ડીલ કરી છે

0

પતંજલિ ગ્રુપ માર્કેટમાં ફેલાવા માટે ખુબ પ્રયાસો કરી રહ્યા છે. હાલ માં જ પતંજલિએ દરેક મોટી ઈ-કોમર્સ કંપનીઓ સાથે ડીલ કરી છે. હાલ માર્કેટમાં પોતાના વિસ્તાર માટે પતંજલિ પોતાના ટીમને વધારવાનું વિચારી રહી છે. તેના માટે કંપની 10 હજાર નવી ભરતીઓ કરવાનું એલાન કર્યું છે. એવામાં તમારી પાસે કંપની સાથે જોડાવા અને અહી નોકરી કરવાનો એક કિંમતી મૌકો છે.

10,000 નવી નોકરીઓ:

હવે તમે પણ દેશમાં તેજીથી ફેલાઈ રહેલા કોર્પોરેટ હાઉસની સાથે કામ કરી શકો છો. પતંજલિ પોતાના ડીસ્ટરીબ્યુશન અને માર્કેટિંગ નેટવર્કને બઢાવા આપવા માટે એક મીડિયા હાઉસને જણાવ્યું કે,’કંપની માર્કેટિંગ અને ડીસ્ટરીબ્યુશન  નેટવર્કને વધારવાની પ્લાનિંગ કરી રહી છે. તેના માટે અમે 10 હજાર નવી ભરતીઓ કરીશું જેથી ટીમ અને કામ બંને વધારી શકાય.

આવનારા મહિનામાં કંપની માટે ઘણા ટારગેટ:

આગળના 3 મહિનામાં ગ્રામીણ ઇલાકાઓમાં મોટા અને મલ્ટીનેશનલ કંપનીઓ ટક્કર આપવા માટે કંપની પોતાના દરેક પ્રોડક્ટની રેંજમાં નાના પેકેટ પણ લાવશે. તેની સાથે વિદેશોમાં પોતાના વિસ્તાર માટે કંપની વિદેશમાં પણ પોતાના પ્રોડક્ટ એક્સપોર્ટ કરવાની તૈયારી માં છે. કંપનીનું લક્ષ્ય છે કે એકલા ઓનલાઈન બીઝનેસથી લગભગ 1000 કરોર રૂપિયાનું ટર્નઓવર મળી શકશે. હાલ માં જ કંપનીએ દરેક મોટી ઈ-કંપનીઓ સાથે ડીલ કરી છે. પતંજલિએ ખુદનું ઓનલાઈન સ્ટોર પણ ખોલી રાખેલું છે. પતંજલિની વેબસાઇટ  www.patanjaliayurved.net થી પણ ઓનલાઈન ઓર્ડર આપી શકાય છે. સાથે જ કંપની આગળના બે વર્ષમાં પોતાનું ટર્ન ઓવર ડબલ કરીને 20, 000 કરોર રૂપિયાનું પણ ટારગેટ લઇ ચુકી છે. પતંજલિનો દાવો છે કે તે પોતાના સેલરની સંખ્યા માં 150 ફીસદીનો ઇજાફો કરશે. તેના માટે પતંજલિની પ્રોડક્શન યુનિટ્સ વધારવામાં આવશે.

કંપનીનું લક્ષ્ય આગળના વર્ષ HUL થી આગળ નીકળશે.

જણાવી દઈએ કે આ સમયે દેશના દરેક કોનામાં કારોબારી વિસ્તાર કરવાના પ્રયાસોમાં લાગેલી છે. તેની સાથે જ પતંજલિની દુકાન હાલ ડીજીટલ થઇ ગઈ છે. કારોબારી પ્રતિસ્પર્ધામાં તેજીથી આગળ વધવા માટે પતંજલિએ પોતાના પ્રોડક્ટ્સની ઓનલાઈન બિક્રી માટે એમેજોન, ફ્લીપકાર્ટ, પેટીએમ મોલ, ગ્રોફર્સ, બીગ બાસ્કેટ જેવી જાણીતી ઈ-કોમર્સ કંપનીઓ સાથે સમજોતો કરેલો છે.

આ કંપનીઓ સિવાય શોપક્લુજ એવં નેટમેડસની મદદથી પતંજલિ પ્રોડક્ટ્સનો ઓનલાઈન ઓર્ડર આપી શકાય છે. આ દરેક કંપનીઓની એપ દ્વારા પણ પતંજલિ ઉત્પાદક મંગાવી શકાય છે. કંપનીનું લક્ષ્ય આગળના વર્ષ HUL થી આગળ નીકળવાનું છે. રામદેવ બાબાએ કહ્યું કે આગળના બે વર્ષમાં ઉત્પાદન ક્ષમતા 1 લાખ કરોર રૂપિયા બનાવાની છે. કંપનીએ ઓનલાઈનનાં માધ્યમથી સાલાના 1 થી 2 હજાર કરોર રૂપિયાની પ્રોડક્ટ્સ વહેંચવા નું લક્ષ્ય રાખ્યું છે. કંપનીનું અનુમાન છે કે હાલ તેના 10 થી 15 પ્રતિશત પ્રોડક્ટ્સની બિક્રી ઓનલાઈન પ્લેટફોર્મ થી થશે. એવામાં એક કંપનીની સાથે તમે પણ જોડાવા ઇચ્છતા હોવ તો મોડું ન કરો, આવેદન મોકલો અને કરો જબરજસ્ત કમાણી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!