અવિશ્વાસ પ્રસ્તાવમાં રાહુલગાંધી એ કહ્યું“હા હું પપ્પુછું”.. સંસદમાં પહેલી વખત આવા દ્રશ્યો મળ્યા..

છેલ્લા કેટલાક દિવસથી અવિશ્વાસ પ્રસ્તાવ પર વાત ચાલી રહી છે. આજે લોકસભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને મુન્નાભાઈની ઝપ્પી લગાવી. આજે લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ પહેલી વાર અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરવામાં આવશે:
મોદી સરકારના ચાર-ચાર વર્ષની કાર્યકાળમાં આજે સૌપ્રથમ વખત વિપક્ષના અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો છે.
અવિશ્વાસ પ્રસ્તાવ પર TDP સાંસદે મોદી પર કઠીન પ્રહાર કર્યાં.

રાહુલ ગાંધી એ જણાવ્યું હતું કે હું ભાજપ અને આરએસસીનો આભાર છું કે તેઓ મને હિંદુ બનતા અને શિવાજીનો અર્થ સમજાવ્યો.
રાહુલ ગાંધી એ પી.એમ. મોદી અને અમીત શાહ પર આકરા પ્રહારો કરી કહ્યું હતું કે તેઓ જુદા જુદા નેતાઓ છે અને સત્તાને છોડી નથી માંગતા. પી.એમ. દેશના જનતાના અવાજને દબાવી દેવા ઈચ્છે છે.

“વિદેશમાં લોકો એવું માને છે કે ભારતમાં મહિલાનું રક્ષણ થતું નથી. ગેંગરેપની ઘટનાઓ વધી રહી છે.. લોકો મરી રહ્યા છે પરંતુ વડાપ્રધાનના મોં માંથી એક શબ્દ નથી નીકળતા.
રાહુલ ગાંધી એ કહ્યું “તમે મને ઘણી બધી ગાળો આપો છો, પપ્પુ કહો છો અને ઘણાં બધાં બીજા નામ થી બોલાવી શકો છો તમારા બધા ને મારા પ્રત્યે નફરત છે પરંતુ મારામાં તમારા માટે નફરત નથી.
ત્યારબાદ ભાષણ પૂરું થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી સાથે હાથ મીલાવી ભેટી પડ્યા હતા..

જુવો નીચે વીડિયોમાં રાહુલ ગાંધીનું ભાષણ:

Author: Gujjurocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો।
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!