અત્યાર સુધીની સૌથી HOT સ્ટાર કિડ રહી છે સુહાના ખાન, યુરોપમાં બિકીની પહેરીને લગાવી રહી છે આગ…..

0

શાહરુખ ખાન હાલના દિવસોમાં પોતાની ‘જીરો’ ફિલ્મની શૂટિંગ કરી રહ્યા છે, સાથે જ પોતાની દીકરી યુરોપમાં રજાના દિવસો મનાવી રહી છે. સુહાનાના આ વેકેશનની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. હાલમાં જ એક ફોટો સામે આવી છે જેમાં સુહાના રેડ બિકીની પહેરેલી નજરમાં આવી છે. રેડ બિકીનીમાં સુહાના સુપરહોટ લાગી રહી છે. ફોટોમાં અબરામ ખાન પણ તેની સાથે ચીલ કરી રહેલા નજરમાં આવી રહ્યા છે.તેની પહેલા ગૌરી ખાને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સુહાના અને અબરામની સાથે અમુક ફોટો શેયર કરી હતી. એક અન્ય ફોટોમાં સુહાના રેડ જંપ સૂટ માં નજરમાં આવી છે.
સુહાનાની તસવીરો જોઈને એ કહી શકાય છે કે તે બૉલીવુડ ડેબ્યુ માટે પુરી રીતે તૈયાર છે. તસ્વીરમાં સુહાનાની સાથે તેના કઝીન આર્યન પણ નજરમાં આવી રહ્યા છે.
સુહાનાની આ તસ્વીર તેના યુનિવર્સીટી કેમ્પસની છે. સુહાના હજી માત્ર 17 વર્ષની છે અને પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે. રિપોર્ટના આધારે સુહાના પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી બોલીવુડમાં જરૂર એન્ટ્રી કરશે.
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!