આ છે અટલજી ના પરિવારજનો, આજે પણ જીવે છે સંઘર્ષ વાળી લાઈફ, વાંચો

0

દેશમાં આજાદી પછી જો કે ઘણા પ્રધાનમંત્રી આવ્યા છે પણ અટલ જી એક એવા પ્રધાનમંત્રી હતા જેના માટે વિપક્ષી ના નેતાઓની સાથે સાથે પુરા દેશવાસીઓ ને અપાર સમ્માન છે. જણાવી દઈએ કે આજે અટલ જી નું દુઃખદ અવસાન થઇ ગયું છે. લાંબા સમયથી બીમારી થી પીડાઈ રહેલા અટલ જી ને એમ્સ માં ભરતી કરવામાં આવ્યા હતા. તેના નિધનનને લઈને આજે પૂરો દેશ શૌક માં ડૂબી ગયો છે. અટલ જી હંમેશા થી જ એક સાદું જીવન જીવતા આવ્યા હતા.અટલ જી ની સાથે સાથે તેના પરિવારના સદસ્યો પણ આજે એક સામાન્ય ઇન્સાનની જેમ જ જીવન જીવે છે. આજે અમે તમને અટલ જી ના પરિવારના સદસ્યો સાથે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ.

ગામમાં રહે છે તેનો ભત્રીજો:

અમુક દિવસો પહેલા એકે ઇન્ટરવ્યૂ માં અટલ જી ના ભત્રીજા રમેશ ચંદ્ર વાજપેયી એ જણાવ્યું કે અટલ જી નું હાલ સ્વાસ્થ્ય સારું રહેતું નથી. તેના ભત્રીજા એ એ પણ જણાવ્યું હતું કે તેના ગામમાં આજે પણ માત્ર 6 ઘરોમાં જ હેન્ડપંપ લાગેલા છે. ગામમા પાણી ભરવા માટે કોઈ પાઈપલાઈન ઉપસ્થિત નથી. જેને લીધે તેની વૃદ્ધ પત્ની ને ઘરથી ખુબ જ દૂર જઈને વાસણ ધોવા માટે પાણી ભરી લાવવું પડે છે. સાથે જ અહીં પાણી થી લઈને વીજળી સુધીની ઘણી એવી સમસ્યાઓ છે.

ફતેહપુર સીકરી માં છે તેનું ગામ:

આ ગામની પુરી જવાબદારી ચૌધરી બાબુલાલ ને આપવામાં આવી છે પણ તેની જવાદારીઓથી લઈને સક્રિયતા દેખાડવાનો પ્રયાસ પૂરું ગામ ભોગવી રહ્યા છે.
અટલ જી ના રાજનીતિક સમયમાં ગામમાં ખુબ જ રોનક રહેતી હતી, પણ અટલ જી નો સમય જવાની સાથે સાથે આ ગામની રોનક પણ ચાલી ગઈ હતી. ગામમાં અટલ જી નું ઘર હવે ખંઢેર બની ચૂક્યું છે. જો કે તેની પાસે 5 અન્ય મકાનો પણ બનેલા છે. અટલ જી નો ભત્રીજો એક રિટાયર્ડ ટીચર છે.

અટલજી ને સમર્પિત વિડીયો:

https://www.facebook.com/GujjuRocks/videos/441106029713078/

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here