પુલવામા હુમલા બાદ જ્યોતિષીઓનો દાવો, ‘2020 સુધીમાં થશે પાકિસ્તાનના 3 ટુકડા’ અને…..જાણો વિગતવાર

0

પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો સંપૂર્ણપણે તૂટી ગયા છે. સરહદ પર માહોલ તણાવથી ભરેલો છે. આવા સંજોગોમાં, બંને દેશો વચ્ચે યુદ્ધ થઈ શકે છે. તેની તૈયારીઓ પણ સત્તાવાર રીતે ધીરે-ધીરે થઇ રહી છે. પરંતુ આ બધા વચ્ચે જ્યોતિષવિદ્યા અનુસાર એક મોટો ખુલાસો થયો છે. જ્યોતિષીઓએ પાકિસ્તાનને લઈને એક મોટો ખુલાસો કર્યો છે, જેનાથી ભારતીય સેનાની છાતી વધુ પહોળી થઇ જશે અને અત્યારે તો દરેક વ્યક્તિ શહાદતનો બદલો માંગી રહી છે.

પુલવામા હુમલા બાદ પાકિસ્તાનના માલિકો ભારતને પરમાણુ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી રહ્યું છે, એટલે કે, પાકિસ્તાનની કહેવું છે કે એ યુદ્ધ માટે તૈયાર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન સાથે છેલ્લા યુદ્ધનો સમય આવી ચુક્યો છે. હવે ખૂબ જ જલ્દી આર કે પાર થવાનું છે, પરંતુ આ બધા વચ્ચે જ્યોતિષ ગણતરીઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. ભારત અને પાકિસ્તાનના યુદ્ધના સંબંધમાં જ્યોતિષનું શું કહેવું છે એ જાણીએ.

શું કહે છે પાકિસ્તાનની કુંડળી?ભારતની કુંડળી વૃષભ લગ્નની છે, જેનો સ્વામી શુક્ર છે. એવામાં ભારતનો સ્વભાવ ક્ષમાશીલ છે અને ભારત ત્યારે જ ઉગ્ર થાય છે, જ્યારે અતિની હદ થઇ જાય છે. ત્યારે આનાથી વિપરીત પાકિસ્તાનની કુંડળી મેષ લગ્નની છે, જેનો સ્વામી મંગળ છે. એવામાં જ્યોતિષોનું કહેવું છે કે પાકિસ્તાનના સ્વભાવમાં જ આક્રમકતા છે અને એ યુદ્ધ જ ઈચ્છે છે. મેષ અને મંગળના એક થઇ જવા પર યુદ્ધ જ પહેલી પ્રાથમિકતા બને છે. અને પાકિસ્તાન ઈચ્છે તો પણ પોતાનો સ્વભાવ બદલી નથી શકતું.

પાકિસ્તાન કરી શકે છે યુદ્ધની શરૂઆતજ્યોતિષ શાસ્ત્રોની માનીએ તો પાકિસ્તાનની કુંડળીમાં ચોથા ઘરમાં સૂર્ય, શનિ, શુક્ર, બુધ અને ચંદ્ર એમ પાંચ ગ્રહો ભેગા થવાના કારણે પાકિસ્તાન ન શાંત બેસશે કે ન પાડોશીઓને શાંત બેસવા દેશે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન યુદ્ધની પહેલ કરવાની ફક્ત ધમકી આપશે, કારણ કે તેને પોતે પણ પોતાની ક્ષમતાનો અહેસાસ છે. પરંતુ પોતાના અંતિમ નિર્ણય સુધી એ એવી હરકતો કરી શકે છે અને એ યુદ્ધની પહેલ પણ કરી શકે છે. આ સિવાય પાકિસ્તાનની નસે-નસમાં દગો છે, જેથી તે ભારતને પણ દગો આપી શકે એમ છે.

2020માં થઈ શકે છે પાકિસ્તાનના ટુકડાજ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પાકિસ્તાન જ્યાં સુધી અંતિમ નિર્ણાયક પર નહિ પહોંચી જાય ત્યાં સુધી એ આ રીતની હરકતો રતા જ રહેશે, એવામાં ભારત માટે 2020નો સમય ઘણો સરસ છે અને આ વર્ષમાં પાકિસ્તાનના ટુકડે-ટુકડા થઇ જશે. અને યુદ્ધ સંપૂર્ણપણે ખતમ થઇ જશે. ભારત માટે આ મૂળાંક ઘણો સારો છે અને પાકિસ્તાનને ખરાબ માત મળશે. આટલું જ નહિ, આ પછી આખા વિશ્વમાં ભારતની વાહવાહી પણ થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here