સત્યઘટના – પિતાના શ્વાસ અટકેલાં જોઈને દીકરા એ કર્યું ‘ મહાકાલ’ નું સ્મરણ, થયો એવો ચમત્કાર કે તમે પણ નહી માનો !!

0

ઇન્સાન ની જિંદગીમાં મૃત્યુ એ એક એવું કડવું સત્ય છે જે ન ઈચ્છવા છ્તા માનવું જ પડે છે. તમે ઘણા એવા કિસ્સા સાંભળ્યા હશે જેમાં કોઈને કોઈ અકસ્માતોમાં વ્યક્તિનું મોત થતું જ સાંભળ્યુ હશે, પરંતુ શું તમે એવો એકેય કિસ્સો સાંભળ્યો છે જેમાં વ્યક્તિ મૃત્યુ બાદ પણ જીવીત થાય ? ખરેખર આજે અમે તમને એક એવી સત્યઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે વાંચીને તમારા પગ તળીએથી જમીન સરકી જશે. આ સમગ્ર ઘટના ઈન્દોરની એક હોસ્પિટલની છે. જ્યાં થોડા સમય પહેલા જ એક બિઝનેસમેનને ખંડવાની હોસ્પોટલમાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ડોક્ટર અનુસાર આ બિઝનેસમેનના શ્વાસ બંધ થઈ ગયા હતા અને વેન્ટિલેટર પર પણ પ્લસ નો અહેસાસ થઈ રહ્યો હતો. જેના કારણે એ મૃત્યુ પામેલ વ્યક્તિને ખંડવાના સ્મશાન ઘાટ લઈ જવામાં આવી રહ્યો હતો.

આ બિઝનેસમેનની મૃત્યુના સમાચાર ને તેનો પરિવાર સહન કરી શક્યો નહી ને તેનો દીકરો તો આ સાંભળી ને હકકા બક્કા જ રહી ગયો. અને તે દેવોના દેવ મહાકાલને પૂરા મનથી યાદ કરવા લાગ્યો ને તેના પિતાના જીવન વિષે માંગવા લાગ્યો ને ત્યાં જ તેના પિતાના અચાનક શ્વાસ ચાલવા લાગ્યા. અને તરત જ પરિવારજનોએ ડ્રાઇવરની મદદ લઈને ખેડીઘાટની દાદાજી હોસ્પિટલ લઈ ગયો. અને ત્યાં ડોક્ટરે આ વ્યક્તિ ને જીવીત છે એમ કહીને આઈ.સીયું માં દાખલ કર્યો ને સાંજ સુધીમાં તો તે એકદમ ઠીક થઈ જાય છે. જે ઘરમાં માતમ હતો એ ઘરમાં તહેવાર જેવુ વાતાવરણ થઈ ગયું.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લંગ્સ ઇન્ફેકશન થી પીડીત ઉધ્યોગપતિ અશોક અગ્રવાલને એક જાણીતી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં પંદર દિવસની સારવાર દરમ્યાન એ જ હોસ્પિટલના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
મળતી માહિતી મુજબ અશોક અગ્રવાલ અગરવાન ખંડવાન સમિટીના અધ્યક્ષ છે. અને તેઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં ઘણા દિવસોથી હતા, ને જ્યારે ડોક્ટરે પ્લસને સાઇન જતી જોઈ કે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા ને પછી આ વાત પરિવાર જનોએ તેમના દરેક કુટુંબી સુધી પહોચાડી ને તેમના અંતિમ સંસ્કારનો સમય પણ કહેવામા આવ્યો હતો. પછી તેમના શ્વાસ એકાએક ચાલૂ થયા ને તેઓને સારવાર આપવામાં આવી હતી.

તેમનો દીકરો આ હકીકત વિશે જણાવતા કહે છે કે આ વાતને લોકો સોશિયલ મીડિયા પર ખોટી રીતે ફેવાળી રહ્યા છે. મહેરબાની કરીને જે લોકો જાણતા નથી તેમને ખોટા ભ્રમમાં ન નાખો ને લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર કોઈ ખોટી કહાની બનાવી અફવા ન ફેલાવે.

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here