એક સમયે આર્મી માં જોડાવા માગતા હતા બૉલીવુડ ના આ 5 અભિનેતાઓ, આજે પણ જવાન ન બની શકવાનો છે અફસોસ….

0

જમ્મુ-કાશ્મીર ના પુલવામાં માં સીઆરપીએફ ના કાફલા પર જે આતંકી હુમલો થયો છે તેને લીધે તેને પૂરો દેશ દુઃખમાં ડૂબી ગયો છે. દરેક કોઈ આ હુમલા ની નિંદા કરી રહ્યા છે અને તેનાથી દેશના નૌજવાનો માં ગુસ્સો જોવામાં આવી રહ્યો છે. આ કાયરતાપૂર્વક હુમલામાં 37 જવાન શહિદ થયા છે. દરેક દરેક કોઈ ની આંખો માં આંસુ છલકાઈ રહ્યા છે અને લગભગ 40 સીઆરપીએફ જવાનો ના શહિદ થઇ જાવા પર દરેક કોઈ દુઃખી છે અને સાથે જ બૉલીવુડ સિતારાઓ પણ આ ઘટનાથી ખુબ ગુસ્સો વ્યક્ત કરતા જોવામાં આવી રહ્યા છે. આ મૌકા પર આજે અમે જણાવિશુ કે બૉલીવુડ ના અમુક સિતારાઓ એવા પણ છે જેઓ ભારતીય આર્મી ના તરફ બાળપણ થી જ આકર્ષિત રહ્યા હતા. અને એક સમયે તેઓ આર્મી માં પણ જોડાવા માગતા હતા.

પુલવામા માં થયેલા આતંકી હુમલા ની બૉલીવુડ ના સિતારાઓ નિંદા કરી છે અને શહિદ વીર જવાનો ના પરિવાર ના લોકો ને આશ્વાશન પણ આપ્યું છે. એવામાં અમે તમને આજે જણાવીશું કે બૉલીવુડ ના આ પાંચ સિતારાઓ પણ આર્મી માં જોડાઈને દેશ ની રક્ષા કરવા માગતા હતા.

1. શાહરુખ ખાન:બૉલીવુડ ના રોમેન્ટિક અભિનેતા શાહરુખ ખાન એ એક ઇન્ટરવ્યૂ માં કહ્યું હતું કે તે એક સમયે આર્મી માં જોડાવા માગતા હતા. તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન ની પહેલી ટીવી સિરિયલ ફૌજી હતી જેમાં તે લેફ્ટિનેન્ટ અભિમન્યુ નો કિરદાર નિભાવી ચુક્યા છે. આ દરમિયાન તેના અભિનય ના જોશ ને જોતા તેમાં લીડ રોલ આપવામાં આવ્યો હતો. શાહરુખ ખાન ને જણાવ્યું કે તે આર્મી માં દેશની રક્ષા કરવા માટે જોડાવા માગતા હતા પણ તેનું સ્વાસ્થ્ય મોટાભાગે ખરાબ રહેતું હતું જેને લીધે તેનું આ સપનું પૂરું ન થઇ શક્યું.

2. અક્ષય કુમાર:બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર ને પણ ઘણીવાર ફિલ્મોમાં ઓફિસર નો કિરદાર નિભાવતા જોવામાં આવ્યા છે જો કે આર્મી ઓફિસર બનવું તેનું એક સમય નું સપનું પણ રહ્યું હતું. અક્ષય કુમાર ના પિતા ભારતીય આર્મી માં હતા. આર્મી માં જોડાવા માટેની પ્રેરણા તેને તેના પિતા દ્વારા જ મળી હતી. તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર ના સુજાવ ને લીધે જ ઓનલાઇન ‘ભારત કે વીર’ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી જેના દ્વારા શહિદ થયેલા પરિવાર ના લોકોને આર્થિક મદદ કરી શકાય છે.

3. સોનુ સુદ:સાઉથ ઇન્ડસ્ટ્રી થી બૉલીવુડ સુધી પોતાની ઓળખાણ બનાવનારા સોનુ સુદ પણ ભારતીય આર્મી માં જોડાઈને દેશ ની સેવા કરવા માંગતા હતા.પણ તેનું આ સપનું પૂરું ના થઇ શક્યું જો કે તે જેપી દત્તા ની ફિલ્મ ‘પલટન’ માં આર્મી ઓફિસર નો કિરદાર નિભાવતા જોવામાં આવી ચુક્યા છે.

4. રણવિજય સિંહ:ફેમસ ટીવી રિયાલિટી શો એમટીવી રેડીજ ફેમ રણવિજય સિંહ એ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પણ અસલમાં તે ફૌજી બનવા માગતા હતા પણ એમટીવી રોડીજ માં સિલેક્શન થઇ ગયા પછી તેનું મન બદલાઈ ગયું. એક ઇન્ટરવ્યૂ માં રણવિજય એ કહ્યું હતું કે,”મારા પરિવાર ની આગળની પાંચ પેઢીઓએ ભારતીય આર્મી માં સેવા કરી છે પણ છઠ્ઠી પેઢી આવું ન કરી શકી”.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here