આ 7 અભિનેત્રીઓ ઇન્ડિયન આર્મી પરિવારમાં જન્મેલી છે, એકના પિતા પણ એક સમયે આતંકી હુમલામાં થયા હતા શહિદ….

0

જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 44 સીઆરપીએફ જવાનો ને ગુમાવ્યા છે અને તેની આ શહીદી પર પૂરો દેશ સલામ કરી રહ્યો છે.હવે પાકિસ્તાનના વિરુદ્ધ કડક પગલાં લેવા માટે પૂરો દેશ એક થઈને પીએમ મોદીને અપીલ કરી રહ્યો છે, ચારે તરફ રેલીઓ કાઢવામાં આવી રહી છે અને પાકિસ્તાન ના વિરુદ્ધ ગુસ્સો છે જેમાં બોલીવુંડ, ખેલજગત, રાજનીતિ અને ભારતાના દરેક સામાન્ય લોકો પણ શામિલ છે. એવામાં અમે તમને જણાવીશું કે આ 6 અભિનેત્રીઓ પણ ઇન્ડિયન પરિવારમાં જન્મેલી છે, તેમાંની એક તો પોતાના પિતાને આતંકી હુમલામાં ગુમાવી દીધા હતા.

1. ઐશ્વર્યાએ રાઈ:પૂર્વ મિસ યુનિવર્સ ઐશ્વર્યા રાઈ બચ્ચનનો જન્મ એક આર્મી પરિવારમાં થયો હતો. તેના પિતા આર્મી ઓફિસર રહી ચુક્યા છે અને ઐશએ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે તે તેના પરિવારનું દુઃખ સમજી શકે છે.

2. અનુષ્કા શર્મા:ભારતીય ક્રિકેટ ટિમ ના કૈપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પણ આર્મી પરિવારમાં જન્મ લીધો હતો. તેના પિતા અજય કુમાર ભારતીય સેનામાં કાર્યરત હતા અને હવે રીટાયર થઈને મુંબઈ માં રહી રહ્યા છે. જણાવી દઈએ કે અનુષ્કાનો અભ્યાસ બેંગ્લોર માં આર્મી શાળામાં થયો હતો.

3. પ્રિયંકા ચોપરા:બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો પણ જન્મ આર્મી પરિવારમાં થયો હતો. તેના પિતા ઇન્ડિયન આર્મીમાં ડોક્ટર હતા અને તેની માં પણ ભારતીય સેનામાં સેવા કરી ચુકી છે.

4. પ્રતિ ઝિન્ટા:બોલીવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટાના પિતા દુર્ગાનાથ ભારતીય સેનામાં મેજર હતા. જણાવી દઈએ કે પ્રીતિના પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થઇ ગઈ હતી, તે સમયે પ્રીતિ માત્ર 13 વર્ષની જ હતી અને તેના બે નાના ભાઈ પણ હતા.

5.સુષ્મિતા સેન:પૂર્વ મિસ યુનિવર્સ અને અભિનેત્રી સુષ્મિતા સેનનો જન્મ પણ ભારતીય આર્મીમાં થયો હતો. તેના પિતા સુબીર સેન ઇન્ડિયન એરફોર્સમાં એક વિંગ કમાન્ડર હતા અને હવે રિટાયર્ડ થઇ ગયા છે.

6. લારા દત્તા:મિસ ઇન્ડિયા રહી ચુકેલી અભિનેત્રી લારા દત્તા નો જન્મ એક પંજાબી પરિવારમાં થયો હતો. તેની માં એંગ્લો ઇન્ડિયન છે અને તેના પિતા એલ કે દત્ત પણ ભારતીય સેનામાં વિંગ કમાન્ડર હતા અને હવે રિટાયર્ડ થઇ ગયા છે. તેના પિતા યુપી ના ગાજિયાબાદ થી છે જ્યારે તેની માં અફઘાની છે.

7. નિમરત કૌર:બૉલીવુડ અભિનેત્રી નિમરત કૌરએ એરલિફ્ટ જેવી દેશભક્તિથી ભરપૂર ફિલ્મમાં શાનદાર અભિનય કર્યુ હતું. તમને જણાવી દઈએ કે તેના પિતા ભુપિન્દર સિંહ ઇન્ડિયન આર્મીમાં મેજર હતા અને હીજ્બ-ઉલ-મુદજાહિદ્દીન ના હુમલામાં શહિદ થઇ ગયા હતા.

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here