અર્જુન કપૂર સાથેના લગ્ન ના સવાલ પર મલાઈકા એ તોડી ચુપ્પી, આપ્યો આવો કરારો જવાબ…

0

આગળના અમુક દિસવો થી મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ના લગ્ન ની ખબરો ચર્ચાનો વિષય બનતી આવી છે. મીડિયા રિપોર્ટના આધારે બંને આગળના વર્ષ એટલે કે 2019 માં લગ્ન કરી શકે તેમ છે.

જયારે આ જ સવાલ સીધો જ મલાઈકા ને પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે,”હું ક્યારેય પણ મારા વ્યક્તિગત સવાલો ના જવાબ નથી આપતી, એવું નથી કે મને જવાબ આપવામાં શરમ આવે છે. વાત માત્ર એટલી જ છે કે પોતાની પર્સનલ લાઈફ ના વિશે વાત કરવામાં હું અસહજ અનુભવું છું. મારે તેના વિશે વાત કરવાની કોઈ જ જરૂર નથી. હું મારું જીવન એન્જોય કરી રહું છું, જે ખુબ જ સુંદર અને અનમોલ છે”.જણાવી દઈએ કે મલાઈકા અને અર્જુન ના લગ્ન ની ખબરો ફરીથી ત્યારે શરૂ થઇ જયારે એક્ટર અર્જુન કપૂર મલાઈકા ના શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ ના સેટ પર પહોંચ્યા હતા. શો ના દરમિયાન એક બીજાનો હાથ પકડીને સ્ટેજ પર આવતા મલાઈકા અને અર્જુન ની તસ્વીરો ખુબ વાઇરલ થઇ હતી. આ શો માં એકસાથે જોયા અપચી બંને અબુ જાની અને સંદીપ ખોસલા ની દિવાળી પાર્ટી માં પણ સાથે નજરમાં આવ્યા હતા.

મલાઈકા ના જન્મદિવસ પરની તેઓની વિદેશ ની ટ્રીપ પણ ચર્ચા માં રહી હતી. કહેવામાં આવ્યું હતું કે તે અર્જુન સાથે એક સિક્રેટ હોલીડે પર હતી.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here