મલાઈકા અરોરા પોતાનાથી 12 વર્ષ નાના અર્જુન કપૂર સાથે મોડી રાત્રે ડિનર કરતા જોવા મળી….9 તસવીરો જુવો

0

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા પોતાના રિલેશન ને લઈને ચર્ચા માં રહે છે. મોટાભાગે તેઓની તસ્વીરો સામે આવતી રહે છે. ક્યારેક બંને ડિનર પર મળે છે તો ક્યારેય કોફી પર. મંગળવારે ગૌરી ખાન દ્વારા યોજવામાં આવેલી પાર્ટી પછી બુધવારે પણ અર્જુન-મલાઈકા એક સાથે કેમેરામાં કૈદ થયા હતા.
અર્જુન કપૂર હાલના દિવસોમાં પોતાની ફિલ્મ પાનીપત ના સિવાય સંદીપ ઔર પિંકી ફરાર માટે પણ ચર્ચા માં બનેલા છે. તેના સિવાય મલાઈકા ની સાથે તેના રિલેશન ને લઈને સલમાન ખાન ની નારાજગી ની ખબરો પણ સામે આવતી રહે છે. કહેવામાં આવે છે કે અર્જુન-મલાઈકા ને લીધે બોની કપૂર અને સલમાન ના રિલેશન પર પણ અસર પડી રહી છે. તસ્વીરો માં તમે જોઈ શકો છો કે અર્જુન મલાઈકા એક સાથે મુંબઈ ની એક રેસ્ટોરેન્ટ માં પહોંચ્યા છે.
તેની પહેલા મંગળવાર ના રોજ પણ અર્જુન-મલાઈકા એકસાથે સ્પોટ થયા હતા જેને તમે આ તસ્વીરો માં જોઈ શકો છો.
આ તસ્વીર ને જોતા એવું લાગી રહ્યું છે કે અર્જુન એ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે બહાર કોઈ મીડિયા કે ફોટોગ્રાફર તો નથી ને?જણાવી દઈએ કે અર્જુન-મલાઈકા ના સિવાય આ મૌકા પર કરિશ્મા કપૂર, અમૃતા અરોરા સહીત અન્ય નજીકના લોકો પણ શામિલ થયા હતા. જેવું કે તમે જાણો છો કે મલાઈકા ની સાથે તેની એક ગર્લ-ગેન્ગ પણ મોટાભાગે ચર્ચા માં રહે છે. આ ગેન્ગ માં કરિશ્મા-કરીના, મલાઈકા-અમૃતા, સુજૈન થી લઈને સીમા ખાન અને સંજય કપૂર ની પત્ની મહીપ કપૂર વગેરે હોય છે.
મલાઈકા અરોરા આ દરમિયાન કઈક આવા અંદાજ માં નજરમાં આવી હતી.
આ દરમિયાન શાહરુખ ખાન ની પત્ની ગૌરી ખાન કઈક આવા અંદાજ માં નજરમાં આવી હતી.
હાલના સમયમાં દરેક કોઈ ની નજર આ જોડી પર છે. કોઈ ઉંમર ના અંતર ની વાત કરે છે તો અમુક અન્ય બાબતો ની આલોચના કરતા રહે છે. આ દરમિયાન અર્જુન-મલાઈકા એકબીજા સાથે મજબૂતી થી ઉભેલા છે. ગૌરી ખાન એ પોતાની પાર્ટી ની એક તસ્વીર પણ શેયર કરી છે, જેમાં દરેક એક સાથે નજરમાં આવી રહ્યા છે.
Author: GujjuRocks Team(કુલદીપસિંહ જાડેજા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here