OMG : જાણો કોની સાથે લેશે 7 ફેરા મલાઈકા અરોરા? 2019 માં થશે લગ્ન…વાંચો

0

બૉલીવુડ ની હોટ એક્ટ્રેસ મલાઈકા અરોરા હાલના દિવસોમાં પોતાની લવ લાઈફ ને લીધે ચર્ચા માં છે. એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ખાન ના રિલેશનશિપ ને લઈને ખબરો આગળના ઘણા સમય થી ચાલી રહી છે. હવે એ ખબર આવી રહી છે કે બંને હવે આ રિલેશન નો ખુલાસો કરવાના છે. આગળના વર્ષ 2019 માં બંને લગ્ન ના બંધનમાં બંધાઈ શકે તેમ છે. રિપોર્ટ અનુસાર બંને એ એક ઇન્ટરવ્યૂ માં કહ્યું હતું કે મલાઈકા અને અર્જુન એક બીજાને ખુબ પસંદ કરે છે.33 વર્ષના અર્જુનનું 45 વર્ષ ની મલાઈકા ની સાથે ઘણા સમય થી સિક્રેટ અફેયર ચાલી રહ્યું છે. જો કે અર્જુન કપૂર ને તેના પિતા બોની કપૂરે મલાઈકા થી દૂર રહેવા માટે નું કહ્યું છે. પણ લાગી રહ્યું છે કે અર્જુન પર તેની કોઈ જ અસર નથી. બન્ને ને મોટાભાગે એકસાથે જોવામાં આવે છે.
હાલમાં જ આ કપલ ને એયરપોર્ટ પર સ્પોટ કરવામાં આવેલા છે. મલાઈકા એ હાલમાં જ પોતાનો 45 મોં જન્મદિવસ ઉજવ્યો છે. આ જન્મદિવસ ને મલાઈકા એ ઇટલી માં સેલિબ્રેટ કર્યો છે. મલાઇકા ઇટલી અર્જુન કપૂર ની સાથે પોતાનો જન્મ દિવસ મનાવા માટે ગઈ હતી.
કહેવામાં આવે છે કે અર્જુન સાથેના અફેયર ને લીધે જ મલાઈકા અને અરબાઝ નો તલાખ થયો હતો. મલાઈકા નો 15 વર્ષ નો દીકરો પણ છે. મલાઈકા અને અર્જુન આજકાલ દરેક સમયે સાથે નજરમાં આવે છે એવામાં એ ખબર પણ છે કે બંને હાલ આવતા વર્ષ એટલે કે 2019 માં પોતાના રિલેશનને લગ્ન નું નામ આપવાની તૈયારી કરી રહ્યા છે. Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here