અરબાઝ સાથેના છૂટાછેડા ના 2 વર્ષ પછી મલાઈકા એ લીધો આવો નિર્ણય, સાંભળતા જ સલમાન ના પગ નીચે થી સરકી ગઈ જમીન….

0

મલાઈકા અરોરા એક વાર ફરી અર્જુન કપૂર સાથેના રિલેશન ને લઈને ચર્ચા માં આવી છે. હાલમાં જ લેકમે ફેશન વીક 2018 ના દરમિયાન બંને ને એકસાથે બેઠેલા જોવામાં આવ્યા હતા. ઇવેન્ટ માં મલાઈકા અને અર્જુન નો વિડીયો સોશીયલ મીડિયા પર ખુબ વાઇરલ થયો હતો.પહેલા પણ બંને ના અફેયર ની ખબરો થી કપૂર અને ખાન પરિવાર માં હલ્લો મચી ગયો હતો. રિપોર્ટ્સ ના આધારે મલાઈકા અર્જુન ની સાથે પોતાના રિલેશન ને ઓફિશિયલ કરવા માગે છે. મલાઈકા એ બે વર્ષ પહેલા જ અરબાઝ ખાન સાથે તલાખ લીધા હતા.
અરબાઝ સાથે ના તલાખ નું કારણ પણ અર્જુન કપૂર ને જ માનવામાં આવી રહ્યું છે. તે સમયે ખાન પરિવાર ખાસ કરીને સલમાન ખાન પોતાની ભાભી અને અર્જુન કપૂર ના રિલેશન ને લઈને ખુબ નારાજ થયા હતા, જયારે અર્જુન ના પિતા બોની કપૂર પણ આ વાત થી નારાજ હતા. બોની ને બીક હતી કે જો અર્જુને સલમાન સાથે પંગો લીધો તો તેના કેરિયર પર અસર પડી શકે છે. બોની કપૂર ની સલાહ પર અર્જુને મલાઈકા ને પબ્લિકલી મળવાનું બંધ કરી દીધું હતું. આગળના ઘણા સમય થી બંને કોઈપણ ઇવેન્ટ માં સાથે નજરમાં આવ્યા નથી.હવે જ્યારે અરબાઝ ખાન જોર્જિયા એન્ડ્રિયાની ને ડેટ કરી રહ્યા છે. તેઓની તસવીરો પણ સામે આવી ચુકી છે. મલાઈકા ને લાગે છે જે જયારે અરબાઝ રિલેશન માં આવી ગયા છે તો તેને પણ પોતાના અર્જુન સાથે ના રિલેશન ને છુપાવાની કોઈ જ જરૂર નથી. મલાઈકા પણ જોર્જિયા ને મળી ચુકી છે. જણાવી દઈએ કે મલાઈકા, અર્જુન થી 12 વર્ષ મોટી છે અને તેનો અને અરબાઝ નો 15 વર્ષ નો દીકરો અરહાન પણ છે. એક ઇન્ટરવ્યૂ માં મલાઈકા એ અર્જુન સાથે ના રિલેશન ને લઈને કહ્યું હતું કે, અર્જુન મારો સારો એવો મિત્ર છે, પણ લોકો અમારા રિલેશન ને ખોટું નામ આપી રહ્યા છે, જે યોગ્ય નથી”. Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here