અરબોની સંપત્તિ ના માલિક હોવા છતાં દેશી જીવન જીવે છે આ ફેમસ એક્ટર, સાદગી જોઈને પોતાને ફેશનેબલ સમજવા લાગશો…

0

પંજાબી લોકો પોતાની દેશી લાઈફ સ્ટાઇલ, ખુશ મિજાજ અને જિંદાદિલી ને લઈને ખુબ જ ફેમસ છે. તે પછી કોઈ સામાન્ય માણસ હોય કે કોઈ સેલિબ્રિટી પોતાનું જીવન પોતાના અંદાજ માં જ જીવવાનું પસંદ કરતા હોય છે. આજે અમે તમને તે સુપરસ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે અરબોની સંપત્તિ ના માલિક હોવા છતાં પણ એક સામાન્ય માણસની જેમ સાદગી ભર્યું જીવન જીવે છે, જે સની દેઓલ છે. સની દેઓલ ના પિતા ધર્મેન્દ્ર જે પંજાબ થી તાલ્લુક રાખે છે.
એક સમય હતો જયારે સની દેઓલની માત્ર દહાડથી ફિલ્મોના વિલેનના પસીના છુંટવા લાગતા હતા. ગદ્દર અને સલાખે જેવી ફિલ્મોમાં કામ કરનારા આ એક્ટરની એક્શનના કરોડો લોકો દીવાના હતા. સની દેઓલે હાલમાં જ અમુક તસ્વીરો શેયર કરી છે જેના પછી એક વાર ફરી તેની દેશી લાઈફસ્ટાઈલની ચર્ચા થઇ રહી છે.
જેવું કે તમે આ તસ્વીરોમાં જોઈ શકો છો કે ખેતરોમાં બુલેટ ચલાવવી હોય કે પછી ખેતરમાં સેલ્ફી લેવી હોય તો સની પાજી પોતાનો દેશી સ્ટાઇલ આજે પણ નથી ભૂલ્યા.    સની દેઓલ હાલ પોતાની ફિલ્મ ભૈયાજી ની શૂટિંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ છે કે સની દેઓલની આવનારી ફિલ્મ બોક્સ ઓફીસ પર કેટલા કરોડનો કમાલ દેખાડવામાં કામિયાબ બને છે.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here