જરા સંભાળીને, આ કોઈ સુંદર હસીનાઓ મોડલ્સ નહિ પણ દુનિયાની 5 જાણીતી ક્રિમિનલ્સ છે, કોઈને પણ પોતાના વશમાં કરી મર્ડર કરી શકે છે, વાંચો ન્યુઝ ……

0

કોઈએ કરી ચોરી તો કોઈએ કરી હત્યા.

આપણા દરેકના ફ્રેન્ડ સર્કલમાં એક એવો ઇન્સાન જરૂર હોય છે, જો દેખાવમાં ખુમ માસુમ હોય છે. પણ જ્યારે પણ કોઈ ખરાબ કામમાં ગ્રુપ ફસાઈ છે તો તેમના વિશે કહેવામાં આવતું હોય છે કે, ‘અરે બેટા!તું આ નાલાયક લોકો વચ્ચે કેવી રીતે? એ વાતતો કદાચ આપણે જ જાણીએ છીએ કે ગંગાધર જ શક્તિમાન છે. અને બધું રાયતું તેના દ્વારા જ ફેલાયેલું છે. આવા લોકો પર આ વાત તો બિલકુલ પણ લાગુ નથી પડતી, કે ‘સુરત જ સીરતનો આઈનો હોય છે’. આજે અમે એવીજ અમુક હસીનાઓની તસ્વીરો તમારી સામે રજુ કરવા જઈ રહ્યા છીએ, જેની તસ્વીરો જોઇને તમે તેઓની ખુબસુરતી પર ફિદા થઇ જશો પણ જરા સંભાળીને! કેમ કે વાસ્તવમાં આ સુંદર હસીનાઓ ક્રિમીનલ છે. સાથે જ પોતાના કારનામાઓને લીધે સલાખો પાછળ ફસાયેલી છે.

1.  Stephanie Boudoin:

Canada ની Stephanie ને સૌથી હોટેસ્ટ ક્રિમિનલ્સમાં ગણવામાં આવે છે. તેમણે ગત વર્ષે કોર્ટે 90 દિવસની સજા સંભળાવી છે.

39 જેટલા ઘરોમાં ચોરીનો આરોપ:

આ સુંદર યુવતીએ 39 ઘરોમાં ચોરી અને ગેરકાનૂની તરીકાથી 9 હથિયાર રાખવા પર કુલ 144 મામલામાં સજા સંભળાવવામાં આવેલી છે.

2. Haeli Wey:

આ માસુમ દેખાતી યુવતીના ચેહરા પર ન જાઓ. વ્યવસાયથી તે ટીચર 30 વર્ષની Haeli ને 17 ડીસેમ્બર 2015ના રોજ ગિરફ્તાર કરવામાં આવી હતી.

આ હતો આરોપ:

Haeli એ પોતાનાજ સ્ટુડંટ સાથે શારીરિક સંબંધ બનાવાના મામલામાં દોષી સાબિત કરવામાં આવી હતી, જેની ઉમર માત્ર 17 વર્ષ હતી. Texas માં નાબાલિક સાથે સંબંધ બનાવામાં આરોપી કરાર કરવામાં આવી હતી.

3. Mindy Sanghera:

Mindy, જેલ જાવા પહેલા ઇંગ્લેન્ડની irmingham University માં ડેન્ટલ સ્ટુડંટ હતી. પણ તેના દ્વારા કરવામાં આવેલા અપરાધે તેમને જેલ ધકેલી દેવામાં આવી હતી.

મર્ડરની આરોપી:

માસુમ નજરમાં આવેલી Mindy પોતાના લવરની પ્રેગનેન્ટ વાઈફના મર્ડરની દોષી માનવામાં આવી હતી. તેમણે 17 વર્ષની Sanaની દર્દનાક હત્યા કરી હતી.

4. Amanda Knox:

Amanda, ઇટલીની રહેનારી છે. તેમનો કેસ ઇટલીના સૌથી ચર્ચિત કેસ માનો એક છે.

હત્યાનો આરોપ:

2007 માં Amandaને તેની હાઉસમેટ Meredith Kercher ની હત્યા નો દોષી ગણવામાં આવી હતી. ખુબ સમય સુધી તેમનો આ કેસ કોર્ટમાં ચાલતો રહ્યો હતો. અને આખરે તેને નિર્દોષ સાબિત કરી દેવામાં આવી હતી.

5. Estibaliz Carranza:


36 વર્ષની Estibaliz Carranza એક આઇસક્રીમ પાર્લરની માલકિન હતી. આ સમયે જેલની સજા કાટી રહેલી આ સુંદર મહિલાનો અપરાધ ખુબ સંગીન છે.

કર્યા બે મર્ડર:

Estibaliz ના માત્ર પોતાના લવર જ નહી પણ પોતાના પતિના મર્ડરના આરોપમાં દોષી કરાર કરવામાં આવી હતી. તેમણે તેની લાશોને કાંપીને આઈસ્ક્રીમ ફ્રીજમાં મૂકી દીધું હતું.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!