અપશુકુન માનવામાં આવે છે મહિલાઓ દ્વારા કરેલા આ 7 કામ, લાગે છે મહાપાપ…..

0

અમુક સમય પહેલા જ તમે ઘણા પ્રતિષ્ઠિત મંદિરો અને દરગાહ માં મહિલાઓના પ્રવેશ વર્જિત હોવાના વિરોધમાં થનારા આંદોલનોની ખુબ ચર્ચા સાંભળી હશે. એક તરફ આપણે નારી શક્તિ અને તેના સમ્માન ની વાત કરીયે છીએ સાથે જ બીજી તરફ પ્રાચીન કાળથી ચાલી આવી રહી પરંપરાઓ પણ જોવા મળે છે. આજે અમે તમને એવી જ અમુક વાતો કહેવા જઈ રહ્યા છીએ કે એવા ક્યાં-ક્યાં કાર્ય શાસ્ત્રોની અંદર પણ મહિલાઓ માટે વર્જિત અને અપશુકુન માનવામાં આવે છે.

1. નારિયેળ ફોડવું:મહિલાઓ માટે કોઈ શુભ કાર્યની શરૂઆત માં નારિયેળ ફોડવું નીષેધ અને અપશુકુન માનવામાં આવે છે. આ કાર્યને પુરુષો ના હાથે જ કરવામાં આવે છે.

2. પતિનું સાનિધ્ય:માનવામાં આવે છે કે વિવાહિત નારીએ પોતાના પતિથી વધુ સમય માટે દૂર ન રહેવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવામાં આવ્યું છે કે આવું કરવાથી પારિવારિક સંબંધ ખરાબ બની શકે છે અને અપશુકુન પણ થાય છે.

3. હનુમાન જી ની પૂજા:શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે હનુમાન જી બાળ બ્રમ્હચારી છે માટે મહિલાઓ કે છોકરીઓએ તેની પૂજા કરવી ન જોઈએ.

4. ગાયત્રી મંત્ર નો જાપ:શાસ્ત્રોના અનુસાર મહિલાઓએ ગાયત્રી મંત્ર નો જાપ ન કરવો જોઈએ. જો કે આ બાબત પર ગાયત્રી પરિવારના પ્રમુખ આચાર્ય શ્રી રામનું કહેવું છે કે તેમણે આ જાપ ને મહિલાઓ માટે શ્રાપ મુક્ત કરી દીધું છે.

5. જનોઈ ધારણ કરવી:મહિલાઓ માટે જનોઈ ધારણ કરવી અપશુકુન માનવામાં આવ્યું છે સાથે જ આ પરંપરા વૈદિક કાળથી જ ચાલતી આવી છે કે માત્ર પુરુષો જ જનોઈ ધારણ કરી શકે છે.

6. બલી આપવી:જો કે આ બલી પ્રથા તો હવે ધીમે-ધીમે સમાપ્ત થઇ ગઈ છે. પણ શાસ્ત્રો અનુસાર મહિલાઓ બલી આપી શકતી નથી માત્ર પુરુષો જ આ પ્રથાનું પાલન કરી શકે છે.

7. कद्दू(ટેટી જેવું એક ફળ) કાપવું:માનવામાં આવે છે કે જો મહિલાઓ कद्दू ફળને કાપે તો તે અપશુકુન માનવામાં આવે છે, અને તેનાથી બચવા માટે પહેલા પુરુષ થોડું ફળ કાપી આપે પછી મહિલા તેને કાપી શકે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!