લાખની કિંમતનો નવો નવો iPhone મેળવો માત્ર 4 થી 9 હજારમાં જ , જાણી લો શું છે પ્રોસેસ ….

0

ગeયા બુધવારે એપલે પોતાના નવા iPhon લોન્ચ કર્યા છે. જેમાં XR, Xs અને XsMax નો સમાવેશ થાય છે. જેની કિંમત આશરે 76900, 99900 અને 109000 જેટલી છે.જો કે આ મોબાઈલ સામાન્ય વર્ગ માટે ખૂબ જ મોંઘો સાબિત થશે. પરંતુ એપલે આ જ મોબાઈલ તમને સાવ સસ્તા દરે મળી રહે એના પણ પણ વિચાર્યું છે. બસ એના માટે તમારે એપલની એક પ્રોસેસમાંથી પસાર થવું પડશે.

જો તમને મોંઘા મોંઘા ને સમાજમાં સ્ટેટ્સ બતાવવા કે પછી સ્ટાઈલવાળા મોબાઈલ વાપરવા ગમતા હોય તો તમે આરામથી આ મોબાઈલ ખરીદી શકો છો. બસ, એના માટે તમારે તમારું પાકીટ ખુલ્લુ રાખી દેવું પડશે. અથવા જો આ મોબાઈલ તમારા બજેટમાં નથી આવતો અને તમને આ મોબાઈલ વાપરવાનો શોખ છે તો તમે આરમાથી એને બીજી રીતે પણ લઈ શકો છો.
રેટિંગ પ્લેટ પર ફોર્મ Rentomojo નામ ની એક વેબસાઇટ છે જે આવા મોંઘા મોંઘા ફોન ભાડે થી આપે છે અને માટે કંપની એ એપલ, ગુગલ અને સેમસંગ જેવી કંપનીની ઓ સાથે સમજજૂતી કરી લીધી છે જેના કારણે તમે સરળતાથી કોઈપણ કંપનીના મોબાઈલ ભાડેથી લઈ શકો છો ને તમારો શોખ પણ પૂરો કરી શકો છો.
જો તમારે આ એપલના નવા લોન્ચ થયા એમાંથી જ કોઈ એક મોબાઈલ ભાડે જોઈએ છે તો તમને એ વેબસાઈટ પરથી માત્ર 2800 થી લઈને 9200 સુધીમાં આ મોબાઈલ ભાડે મળી જશે. મોબાઇલનું ભાડું તમે કેવો મોબાઈલ પસંદ કરો છો તેના પર આધાર રાખે છે. આ ઉપરાંત આ વેબસાઇટ તમને થોડા જ સમય પછી આ ફોન ખરીદવાનો પણ વિકલ્પ આપશે.
વધારે સમય માટે જો તમે મોબાઈલ ભાડા પર લઈ રહ્યા છો તો તમને Rentomojo તરફ થી ડબલ ફાયદો થશે. જો તમે Phone Xને પૂરા 24 મહિના માટે ભાડા પર લઈ રહ્યા છો તો તમને તે મળશે માત્ર 4299ણી કિંમત પર જે આ મોબાઇલનું એક મહિનાનું ભાડું છે જો તમે આ જ મોબાઈલ 6 મહિના માટે ભાડે લેવાનું વિચારી રહ્યા હશો તો તમને તે માત્ર 9299 રૂપિયાના માસિક ભાડે મળશે. અને જો આ જ મોબાઈલ તમે બે વર્ષ વાપર્યો છે અને હવે તમારે તેને પોતાનો જ રાખી લેવો છે તો તમારે માત્ર 15556 રૂપિયા જ ચૂકવવાના રહેશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here