100 વર્ષ સુધી નહી થવાદે ડાઢીનાં વાળને સફેદ, હંમેશા માટે ડાઢીનાં વાળને બનાવો નેચરલી કાળા…ટિપ્સ વાંચો

0

અત્યારની ભાગદોડ વાળી જિંદગીમાં લોકોના વાળ સફેદ અને દાઢી પણ સફેદ જોવા મળે એ એક સામાન્ય વાત છે. આજકાલ બધા જ લોકો અકાળે સફેદ થતાં વાળથી પરેશાન છે. કેમકે તેનો કોઈ પરમેનન્ટ ઈલાજ જ નથી. તમને એ પણ જણાવી દઈએ કે જેમ જેમ ઉંમર વધે તેમ તેમ શરીરમાં મેલેનિનની માત્રા ઘટે છે.જેના કારણે વાળ સફેદ થવા લાગે છે. જેના કારણે આ ખૂબસૂરતીને બદસૂરતીમાં ફેરવી નાખે છે. જો કે આજના સમયમાં તો ખાણીપીણી ને લાઈફ સ્ટાઈલ જ જવાબદાર છે. હાલ માર્કેટમાં એવી ઘણી વસ્તુઓ મળે છે જે થોડી જ મિનિટમાં સફેદ વાળને કાળા બાનવી નાખે છે. જો કે તેની સાઈડ ઇફેક્ટ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

તો આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાય :ડાઢી અને મૂંછના વાળને કાળા કરવા માટે એક ગ્લાસ પાણી ઉકાળો. એમાં મીઠા લીમડાના પાન નાખી ઉકાળો. અને આ ઉકાળો રોજ પીવાથી જલ્દી સફેદવાળ આવતા નથી.ડાઢી અને મૂંછના સફેદ વાળને કાળા કરવા માટે ફુદીનાના પાન અને ડુંગળીની પેસ્ટ બનાવી ડાઢી અને મૂંછના વાળ પર લગાવો. વાળ કાળા થઈ જશે.ડાઢી અને મૂંછના વાળ પર ગાયનું માખણ રોજ લગાવો. આમ કરવાથી વાળ જલ્દી સફેદ નહી થાય.

રાત્રે સૂતી વખતે 2 કપ પાણીમાં 2 ચમચી ખાંડ ને 1 લીંબુનો રસ નાખી ઉકાળો અને પછી આ પાણી ડાઢી અને મૂંછના વાળ પર લગાવો. આમ કરવાથી રાહત મળશે.અળસીમાં ઓમેગા -3 અને ફેટી એસીડ હોવાથી રોજ એક ચમચી ખાવાથી સફેદ વાળ જલ્દી થતાં નથી.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here