અનુષ્કા શર્મા પછી રણબીરની આ પ્રેમિકાએ પણ કરી લીધા પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન, જુઓ 8 PHOTOS…

0

ફિલ્મ બર્ફી દ્વારા બોલીવુડમાં કદમ રાખનારી અભિનેત્રી ઈલીયાના ડીક્રુઝે સોશીયલ મીડિયા પર એક તસ્વીર શેઈર કરેલી છે, જેમાં તેમણે પોતાના બોયફ્રેન્ડ એન્ડ્રય માટે ‘હબી’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ તસવીરના વાઈરલ થતા જ એવી ચર્ચા થવા લાગી છે કે ઈલીયાનાએ પોતાના અને એન્ડ્રયના રિશ્તાને એક નવો મોડ આપી દિધો છે.

ઈલીયાના વિશેનો કોઈ ઓફોસીયલ સ્ટેટમેન્ટ જારી કરવામાં નથી આવ્યું, પણ સ્ટેટસ જરૂર પોસ્ટ કર્યો છે. આ પોસ્ટમાં ઈલીયાનાએ લખ્યું છે કે, ‘માઈ ફેવરીટ ટાઈમ ઓફ ધ ઈયર, ક્રિસમસ ટાઈમ, હેપ્પી હોલીડેઝ, ફેમીલી ફોટો બાઈ હબી એન્ડ્રય નીબોન ફોટોગ્રાફી’.

આ તસ્વીરમાં ઈલીયાના રેડ ડ્રેસની સાથે ક્રિસમસ ટ્રી ની સાથે ઉભેલી જોવા મળી રહી છે. તેના સિવાય ઈલીયાનાએ ઇનસ્ટાગ્રામ પર પોતાના બોયફ્રેન્ડ એન્ડ્રય નીબોન ને ચુંબન કરતા એક ફોટો પણ શેઈર કરી છે.

આ ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ ચુકી છે જેને લાખો લોકોએ લાઈક પણ કર્યું છે. એન્ડ્રય નીબોન એક ફોટોગ્રાફર છે. તેમનો ઇનસ્ટાગ્રામ એકાઉંટ પણ ઈલીયાનાની તસવીરોથી ભરેલું છે. જણાવી દઈએ કે ઈલીયાના અને એન્ડ્રય નીબોન આગળના ઘણા સમયથી એક-બીજા સાથે ડેટ કરી રહ્યા  છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.