અનુષ્કા કરતા પણ હોટ છે આ ક્રિકેટરની પત્ની, તસ્વીરો જોઈને છુંટી જાશે પસીનો…

0

ક્રિકેટની દુનિયામાં એક બેહતરીન ઓલરાઉન્ડર માનવામાં આવતા ક્રિકેટર આંદ્રે રસેલ હાલના દિવસોમાં આઈપીએલ માં કોલકતાની ટીમની તરફથી ખેલી રહ્યા છે. કોલકતા નાઈટરાઈડર્સમાં હરફનમૌલા આંદ્રે રસેલે અત્યાર સુધીમાં બેહતરીન પ્રદર્શન આપ્યું છે. તેને લીધે તે આ સીજનમાં છવાયેલા છે. તમને જણાવવી દઈએ કે ક્રિકેટર આંદ્રે રસેલ પોતાની બિંદાસ લાઈફ સ્ટાઈલ માટે જાણવામાં આવે છે. તેની પર્સનાલીટી એક બોલ્ડ ક્રિકેટર ની છે અને તે પોતાની લાઈફને પૂરી રીતે એન્જોય કરે છે. વેસ્ટઈન્ડીજનાં વીસ્ફોટક ખિલાડી માનવામાં આવતા આંદ્રે રસેલની પત્ની પણ કોઈપણ મામલામાં કમ નથી. તે પણ મોટાભાગે પોતાની તસ્વીરોને લઈને ચર્ચામાં રહે છે. ક્રિકેટર આંદ્રે રસેલ ની પત્નીની તસ્વીરો હાલના દિવસોમાં મીડિયા પર વાઈરલ થઇ રહી છે.        ક્રિકેટર આંદ્રે રસેલની પત્ની ની તસ્વીરો વાઈરલ:

ક્રિકેટર આંદ્રે રસેલ ની પત્ની નું નામ જેસીમ લોરા છે જે પોતાની તસ્વીરો ઇનસ્ટાગ્રામ પર શેઈર કરતી રહે છે. તે મોટાભાગે પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફની સ્ટાઈલીશ ફોટોજ શોસીયલ મીડિયા પર શેઈર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે જેસીમ લોરા પેશાથી એક મોડલ પણ રહી ચુકી છે. ઇનસ્ટાગ્રામ પર તેણે અત્યાર સુધીમાં જેટલી પણ તસ્વીરો શેઈર કરી છે તે એકદમ બોલ્ડ છે.આંદ્રેની વાઈફ પોતાના બોડી શેપને લઈને હંમેશા કોસીયસ રહે છે અને તેના માટે તે જીમમાં કઠીન વર્કઆઉટ કરે છે. તમને જણાવી દઈએ કે આઈપીએલ નાં 9 મી સીજનમાં રસેલની પત્ની તેની સાથે નજરમાં આવી હતી અને પુરા આઈપીએલનાં દૌરાન તે તેની સાથે જ રહી હતી. આઈપીએલ મૈચો નાં દૌરાન તે મોટાભાગે આંદ્રેની સાથે ઘૂમતી-ફરતી નજરમાં આવે છે.   જણાવી દઈએ કે લોરા બોલીવુડનાં બાદશાહ શાહરૂખ ખાનની બહુ મોટી ફૈન છે. તો તેના પતી આંદ્રે શાહરૂખની જ ટીમ કેકેઆરની તરફથી ખેલી રહ્યા છે.

બોલ્ડ લાઈફ માટે ફેમસ છે આંદ્રે રસેલ:આઈપીએલનાં શરુ થયા બાદ થી જ દુનિયા ભરના ક્રિકેટર્સનાં પ્રતિ ભારતીય ક્રિકેટ પ્રેમીઓની દીવાનગી ખુબ જ વધી ગઈ છે. ક્રિકેટની વધતી લોકપ્રિયતાને જોતા શરુ કરવામાં આવેલા આ નવા ફોર્મેટે હજારો ખેલાડીઓના કેરિયર અને લાઈફને સુધાર્યા છે. એમાંના જ એક ક્રિકેટર આંદ્રે પણ છે. જે પોતાની પર્સનલ લાઈફને લઈને સુર્ખીઓમાં રહે છે.ફટાફટ ફોરમેટ માટે કૈરેબિયન ખિલાડી હંમેશા થી પરફેક્ટ માનવામાં આવે છે. માટે હર ટીમમાં 2 ખિલાડી વેસ્ટઈન્ડીજ નાં જ છે, આંદ્રે પણ તેમાંના એક છે. તે અહી મૈદાન પર પોતાના જલવા દેખાડી રહ્યા છે જયારે તેની પત્ની ઇન્ડીયામાં હરવા-ફરવાનો લુપ્ત ઇથાવી રહી છે. આંદ્રેની પત્ની ખુબ જ સુંદર છે, જે તમે તેની આ વાઈરલ તસવીરોમાં જોઈ શકો છો. તે એટલી સુંદર અને બોલ્ડ છે કે તેની સામે બોલીવુડની એક્ટ્રેસ પણ ફીંકી લાગે છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.