અને કોહલીએ ફટકારી 50, તો પત્ની અનુષ્કાએ આવી રીતે વરસાવી ફ્લાઇંગ કિસ, જુવો Photos

0

બેગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB vs KKR વચ્ચે રસાકસી મેચ રમાઈ હતી. આ મેચમાં કોલકત્તાએ RCB ને 6 વિકેટે હાર આપી હતી. RCB તરફથી કેપ્ટન વિરાટ એ 68 રન ફટકાર્યા હતા.પતિ કોહલીને cheers કરવા તેમની ધર્મપત્ની અનુષ્કા સ્ટેડિયમ પહોંચી હતી. ભલે કોહલીની ટીમ હારી ગઇ પરંતુ કોહલીની શાનદાર બેટિંગ જોઇ અનુષ્કા શર્મા ખુશ થઇ ગઇ હતી. કોહલીએ જ્યારે 50 રન ફટકારતા અનુષ્કા શર્માએ ફ્લાઇગ કિસ આપી હતી બાદમાં કોહલીએ બેટ અનુષ્કા તરફ ઉંચુ કર્યું હતું.

લેખન સંકલન : જાનવી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.