આંખના નંબર દુર કરવા ઘણું બધું ટ્રાય કર્યું પણ ફેર નથી પડતો, એકવાર અજમાવી જુઓ ફરક જાતે જ દેખાશે. વાંચો ટિપ્સ

જો તમારે નંબર ના લાવવા હોય તો આ વસ્તુઓ અવશ્ય ખાવી જોઈએ. અત્યારની દુનિયામાં મોબાઈલ અને કોમ્પ્યુટરને use વધારે થઇ રહ્યો છે. બધા લોકોને મોબાઇલ અને કોમ્પ્યુટર વગર ચાલતો નથી. મોબાઇલ અને કોમ્પ્યુટર માંથી આવેલા કિરણોએ આંખને હાનિકર્તા હોય છે. એટલા માટે જો તમે વધુ પડતો મોબાઇલ અને કોમ્પ્યુટર નો યુઝ કરો છો તો તમારા આંખને હાનિ થઈ શકે છે.

1) આંબળા

આમળા એ આંખો માટે વરદાન કારક છે તેમાં રહેલા તત્વો આંખની રોશની વધારે છે. અને આંખના નંબર ને દૂર કરે છે. રોજ કાચા આમળા ખાવાથી ફાયદાકારક રહેશે. અને સવારે વહેલા આમળાંનો રસ પીવાથી તેમ જ આમળાનો મુરબ્બો ખાવાથી પણ ફાયદાકારક રહેશે.

2) ઈલાયચી

ઈલાયચી એ શરીરના તાપમાનને સંતુલન રાખવાનું કામ કરે છે તેનું નિયમિત સેવન કરવાથી આંખને ઠંડક મળે છે તેમ જ આંખની રોશની વધે છે જો તમે ઈલાયચી અને વરિયાળીના પાવડર બનાવીને વાપરી શકો છો આ પાવડરને ઠંડા દૂધમાં દૂધ સાથે પીવાથી આંખની રોશની વધશે.

3) આયન થી ભરપૂર શાકભાજી

આયન થી ભરપૂર શાકભાજી ખાવી જોઈએ તેમજ લીલી શાકભાજી પણ ખાવી જોઈએ લીલી શાકભાજીમાં આયર્ન ભરપૂર માત્રામાં છે જે આંખની હેલ્થ સારી રાખે છે. અને રોશની વધારે છે.

4) અખરોટ

અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે. તેમ જ તેમાં વિટામિન ઈ પણ જોવા મળે છે અને વિટામિન ઇ અને ફેટી એસિડ એ આંખને સંતુલિત રાખે છે. અને આપને લાંબા સમય સુધી હેલ્ધી બનાવે છે તેથી તમારે ખાવામાં દરરોજ અખરોટ સામેલ કરવી જોઈએ.

5) ગાજરનો રસ

ગાજરનો રસ પીવાથી તમારી તબિયત સારી રહેશે તેમજ આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે રોજ એક ગ્લાસ ગાજરનો રસ પીવાથી આંખની દૂર થઈ જશે.

6) બદામ

બધાને પલાળીને ખાવાથી તે ખૂબ જ ફાયદાકારક છે. રોજ રાત્રે બદામ પલાળીને સવારે ઊઠીને ખાવાથી આંખ ના નંબર દૂર થશે.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!