અપનાવો આ રામબાણ ઉપાય, માત્ર 10 જ દિવસમાં ઉતરી જશે ચશ્માના નંબર !!

0

આજના જમાનામાં દરેક બીજા વ્યક્તિની આંખે ચશ્મા તમને જોવા જ મળે છે. એનું સૌથી મોટું કારણ છે આજની બદલાયેલ ખાણીપીણી. સાથે જ લોકોની લાઈફ સ્ટાઈલ બદલાઈ ગઈ છે. આજના જમાનાના લોકો ઘરનું પૌષ્ટિક ખાવાનું છોડીને બહારના ફાસ્ટ ફૂડ ખાવા તરફ ઢળ્યા છે. જેના કારણે વિટામિન અને મિનરલ્સ ના અભાવે શારીરિક સમસ્યાનો ભોગ બને છે.

ટીવીથી નીકળતા કિરણો કરે છે આંખને નુકશાન :
પહેલાના ચશ્માના લોકો જ્યારે ઘરડા થાય ત્યારે જ આંખે ચશ્મા પહેરતા હતા. જ્યારે આજના સમયમાં તો નાના બાળકો પણ ચશ્મા પહેરતા જ જોવા મળશે. આજકાલના બાળકો મોટાભાગે ટીવી અને કમ્પ્યુટર ની સામે જ બેસી જાય છે. જેમાથી નીકળતા કિરણો આંખોને ખૂબ જ નુકશાન કરતાં હોય છે.
કેટલાક લોકો ચશ્માની જગ્યાએ કોન્ટેક લેન્સનો જ ઉપયોગ કરે છે : જ્યારે આંખ ખરાબ થઈ જાય છે ત્યારે લોકો ડોક્ટર પાસે જ જતાં હોય છે. ડોક્ટર પાસે તેનો એક જ ઈલાજ છે ચશ્મા. જ્યારે દવા કામ નથી લાગતી ત્યારે આંખે ચશ્મા લાગી જાય છે. કેટલાય લોકોને ચશ્મા લગાવવા બિલકુલ પસંદ નથી. એમના માટે આજકાલ કોન્ટેક લેન્સ લગાવવામાં આવે છે. જો તમે પણ ચશ્મા પહેરવાથી કંટાળી ગયા છો ને કોઈ દવા કામ નથી કરતી તો તેનો ઉપાય છે અમારી પાસે. તો ચાલો અજમાવો આ ઘરેલુ રામબાણ ઉપાય. જે અજમાવવાથી તમને ચશ્મા તરત જ ઉતરી જશે.

જરૂરી સામગ્રી :

  • બદામ
  • સાકર
  • અને વરિયાળી

સૌથી પહેલા તો બરાબર માત્રામાં આ 3 સામગ્રી લો. અને તેને પીસીને પાઉડર બનાવો. જો તમને સાકર નથી મળતી તો તમે ખાંડ પણ લઈ શકો છો. તેને સારી રીતે પાઉડર બનાવી એક એર ટાઈટ ડબ્બામાં ભરી નાખો. પછી આ પાઉડરનું સેવન દૂધમાં મિક્સ કરીને કરો.
જો તમને વધારે માત્રામાં સ્વીટ પસંદ નથી તો તમે ખાંડ કે સાકર ઓછી માત્રામાં પણ લઈ શકો છો. આ પ્રયોગ અજમાવતા જ તમને 10 થી 12 દિવસમાં જ ફરક જોવા મળશે. આંખોની રોશની વધી જશે. જો તમને ડાયાબિટીશ છે તો તમે આના સેવન કરવાનું ટાળો. આમ કરવાથી નુકશાન પણ થઈ શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here