અનીલ અંબાણીને જટકો, આ કારણે રિલાયંસ ગ્રુપને ખાલી કરવું પડ્યું પોતાનું હેડક્વોટર…વાંચો શું છે મામલો

0

અનીલ અંબાણીની અગુઆઇ વાળા રિલાયંસ ગૃપથી સંકટનો બોજ ઓછુ થવું જોવા નથી મળી રહ્યું. હવે રિલાયંસ ગ્રુપને બલાર્ડ સ્ટેટ સ્થિત પોતાના કોર્પોરેટર ઓફીસ ‘રિલાયંસ સેંટર’ ને ખાલી કરવું પડ્યું. કર્જના બોજથી દબાયેલી કંપની પોતાના ખર્ચાને ઓછુ કરવા માટે દરેક સંભવ પ્રયાસો કરી રહી છે, માટે કંપનીએ હવે નિર્ણય લીધો છે કે હવે સાંતા હેડક્વાટર થી જ પોતાનું હેડક્વાટર ચલાવશે. જણાવી દઈએ કે રિલાયંસ ગ્રુપ પર લગભગ 60,000 કરોડ રૂપિયાનું કર્જ છે. ગ્રુપના વરિષ્ઠનાં આધારે, વ્યાવહારિક કારણોથી  ગ્રુપનાં કોર્પોરેટર ઓફીસને સાંતાક્રુજ શિફ્ટ કરી દેવામાં આવ્યું છે, અનીલ અંબાણી સહીત ટોપ મેનેજમેન્ટ અહી બેસસે. માટે સાઉથ મુંબઈનાં ઓફિસમાં બેસવાનો કોઈ જ મતલબ નથી’ તેના પહેલા અમુક વર્ષથી કંપની નાં દરેક બોર્ડ મીટીંગ અને પ્રેસ કોન્ફ્રેન્સ જેવી ખાસ બેઠક બલાર્ડ એસ્ટેટ ઓફિસથી થતા હતા.

કર્જની ભરપાઈ માટે કંપની વહેંચી રહી પોતાની સંપત્તિઓ:

આજ વર્ષ માર્ચા માં જ કંપનીએ મુંબઈના પોતાના પાવર ડીસટ્રીબ્યુશન બીઝનેસ ને અદાણી ગ્રુપને 18,800 કરોડ રૂપિયામાં વહેંચ્યું હતું. તેની સાથે જ કંપનીએ રિલાયંસ કોમ્યુનિકેશંસનાં 51 ફીસદી સ્ટેકને કર્જાદાતાઓને આપવાની પેશકશ કરી છે. કંપનીએ બાકી બચેલા 27,000 કરોડ રૂપિયાનાં કર્જને ચૂકવવા માટે સ્પ્રેક્ત્ર્મને વહેંચીને 17,000 કરોડ રૂપિયા જુટવવાનો નિર્ણય લીધો છે. પોતાના રીયલ સ્ટેટ સંપત્તિઓ ને પણ રિલાયંસ ગ્રુપ 10,000 કરોડ રૂપિયામાં વહેંચવાની છે.

ઉર્જા ક્ષેત્રમાં પણ કંપની કરી રહી છે સંઘર્ષ;

રિલાયંસ ગ્રુપના પાવર ક્ષેત્રની કંપની પણ પરેશાનીઓનો સામનો કરી રહી છે, ઉર્જા ક્ષેત્રની આ કંપનીને કુલ માર્કેટ વેલ્યુ 11,400 કરોડ રૂપિયા છે. આ કંપનીએ 2008 માં આઈપીઓનાં માધ્યમથી 11,700 કરોડ રૂપિયા હતા, આ હિસાબથી આઈપીઓનાં દ્વારા જુટવામાં આવેલી રકમથી પણ માર્કેટ વેલ્યુ 300 કરોડ રૂપિયા ઓછી છે.
જો કે હાલ એ વાતનો કોઈ જાણકારી નથી કે બલાર્ડ સ્થિત ઓફીસ માટે આગળની શું યોજના છે, પણ જાણકારી અનુસાર રિલાયંસ આ સ્પેસથી ભાળાનાં તૌર પર દરેક મહીને 10 લાખ રૂપિયા કમાઈ શકે છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!