કહેવામાં આવે છે ને કે સફળ થવા માટે કોઈ શોર્ટકટ નથી હોતો, તેના માટે ખુબ જ મહેનત કરવી પડતી હોય છે પણ આ બાબતને લઈને દુનિયાના ઘણા એવા લોકોને કઈ જ લેવા દેવા નથી હોતું અને ઘણા એવા આળસુ લોકો આ દુનિયામાં ભર્યા પડ્યા છે. સાથે જ તેઓ પોતાનું દરેક કામ શોર્ટમાં જ પૂરું કરવા વિશે વિચારતા હોય છે. આવો તો અમે તમને આવા અમુક આળસુ લોકોને મળાવીએ.1. આ જગ્યા પટ ટોકન વાળી સીસ્ટમ નથી, કેમ કે તેઓએ લાઈનમાં ઉભા રહેવા માટેનો ખુબ જ આસાન તરીકો વિચારી લીધો છે.
2. તરબૂચ ખાઈને બીજને અલગ કરવાનો એક નવો તરીકો.
3. જુઓ ખુરશીને બોક્સ માંથી બહાર કાઢવાને બદલે બોક્સ પર જ બેસી ગયો.
4. લાગે છે કે કઈક વધુ જ થાકી ગયા છે આ ભાઈ.
5. આ ભાઈને એવોર્ડ મળવો જોઈએ.
6. આ તે લોકો છે જે ખાધા વગર જ કામ કરી શકે છે.
7. વાહ!શું દિમાગ છે.
8. શાંતિ થી સુવા દો, કૃપયા કોઈ પરેશાન ન કરો.
9. ખબર નહિ હવે આ ફ્લોર ક્યારે સાફ થાશે.
10. બેડ ન મળ્યો તો શું થયું, જુગાડ તો છે જ ને.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here