અમુક દેશોમાં સરકાર ઉઠાવે છે વેશ્યાવૃતીનો ખર્ચ, આ દેશોમાં વેશ્યાવૃતિ છે Legal, જાણો તેની સાથે જોડાયેલા 10 તથ્યો…

0

વેશ્યાવૃતીઓની જિંદગીને ‘લક્ષ્મી’, ‘ચાંદની બાર’ જેવી ફિલ્મોમાં ખુબ કરીબથી બતાવવામાં આવેલું છે. ફિલ્મોમાં ભલે જ આપણું સમાજ તેની સ્થિતિ પર અફસોસ જ્તાવતું હોય પણ અસલ જીવનમાં તેમને સમાજમાં એક ધ્રુણાની દ્રષ્ટીથી જ જોવામાં આવે છે. આ વાતથી ઘણા લોકો અજાણ હોય છે કે મોટાભાગે મહિલાઓ પોતાની મરજીથી આ ધંધામાં નથી ઉતરતી પણ તેમેને જબરજસ્તી તેમાં ઉતારવામાં આવતી હોય છે, જેને આપણે ‘માનવ તસ્કરી’ કહી શકીએ છીએ.

ભરતમાં વેશ્યાવૃતિ લીગલ હોવી જોઈએ કે નહી આ વાતને લઈને લાંબા સમય સુધી તકરાર ચાલી રહ્યો છે. અમુક લોકો તેન વિરુદ્ધમાં છે, જયારે અમુક લોકોનું માનવું છે કે વેશ્યાવૃતિને લીગલ કરી દેવાથી ‘માનવ તસ્કરી’ અને રૈપ જેવા અપરાધોમાં કમી થતી જોવા મળશે.

માત્ર 22 જેટલા દેશો માં જ વેશ્યાવૃતિ છે LEGAL.

વેશ્યાવૃતિ સાથે જોડાયેલા દુનિયાભરમાં અમુક આંકડા અમે તમારા સામે પેશ કરવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે પણ વિચાર કરવામાં મજબુર થઇ જાશો કે વેશ્યાવૃતિ લીગલ હોવી જોઈએ કે નહી.

1.  દુનિયાભરમાં છે આટલી વર્કરો:

તમને જાણીને હેરાની લાગશે કે દુનિયાભરમાં લગભગ 4 કરોડ જેટલી સંખ્યા વેશ્યાવૃતિ વર્કર્સનું કામ કરી રહી છે. જયારે ભરતમાં આ આંકડો 30 લાખ સુધીનો છે.

2. આટલા દેશોમાં છે લીગલ:

જણાવી દઈએ કે દુનિયાભરમાંના ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા સહિત 22 દેશો એવા છે જ્યાં વેશ્યાવૃતિને લીગલ માનવામાં આવે છે.

3. આટલી નાની ઉમરની છોકરીઓ:

વેશ્યાવૃતિના ધંધામાં આવનારી છોકરીઓની ઉમર માત્ર 13 વર્ષ હોય છે. એટલે કે મોટાભાગે નાની ઉમરથી જ છોકરીઓ આ કામમાં પડી જાય છે.

4. સૌથી મોટી ઇન્ડસ્ટ્રી ભારતમાં:


વેશ્યાવૃતિ માટે ભારતમાં સૌથી મોટી ઇન્ડસ્ટ્રી મુંબઈ માં આવેલી છે. જેમાં 2 લાખથી પણ વધુ વર્કરો કામ કરી રહી છે. સાથે જ 50% થી વધારે વર્કર્સ એડ્સ જેવા રોગોથી પણ પીડિત છે.

5. આટલા પુરુષો કરે છે કામ:

ભલે જ ભારતમાં વેશ્યાવૃતિ લીગલ ન હોય પણ આંકાડાના હિસાબે 10 માંથી એક પુરુષ તો પૈસા આપીને શારીરિક સંબંધ બનાવે છે.

6. મહિલાઓ બને છે રૈપ પીડિત:

વેશ્યાવૃતીમાં ઘણીવાર મહિલાઓ વિપરીત હાલતમાં ફસાઈ જાતી હોય છે. આજ કારણ છે કે લગભગ 80% જેટલી મહિલાઓ રૈપનો શિકાર બની જાતી હોય છે.

7. મરજીથી કરે છે આ કામ:

એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે દુનિયાભરમાં માત્ર 2% મહિલાઓ જ પોતાની મરજીથી વર્કર્સ બનતી હોય છે. બાકી બધી દબાવમાં આવીને આ કામ કરતી હોય છે.

8. આ દેશ છે ટોપ પર:

વેશ્યાવૃતિના મામલામાં પહેલા નંબર પર થાઈલેન્ડ દેશ આવે છે. તેના પછી બ્રાઝીલ અને સ્પૈનનું નામ લીસ્ટમાં આવે છે.

9. અહી સરકાર આપે છે પૈસા:

નિદરલૈંડ સહીત અમુક દેશો એવા છે કે જ્યાં દીવ્યાંગો સાથે સંબંધ બનાવાની અનુમતિ હોય છે. સાથે જ તેમનો ખર્ચ પણ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે.

10. થઇ શકે છે જૈલ:

ભારતમાં જો કોઈ 18 વર્ષથી નાની ઉંરની વર્કર્સની સાથે સંબંધ બનાવતા પકડવામાં આવે તો તેમને 3 થી 4 વર્ષની જૈલ પણ થઇ શકે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.